By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યું WhatsApp, સોશિયલ મીડિયા ગાઈડલાઈનને કરી ચેલેન્જ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદી સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યું WhatsApp, સોશિયલ મીડિયા ગાઈડલાઈનને કરી ચેલેન્જ
GeneralNational

મોદી સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યું WhatsApp, સોશિયલ મીડિયા ગાઈડલાઈનને કરી ચેલેન્જ

HM News
Last updated: 26/05/2021 7:48 AM
HM News
4 years ago
Share
SHARE

નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પોસ્ટ સૌથી પહેલા કોણે કરી એવું પુછવામાં આવે તો તેને જવાબ આપવો પડશે

નવી દિલ્હી, તા. 26 મે : સરકારના નવા ડિજિટલ નિયમોના વિરોધમાં વ્હોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે. વ્હોટ્સએપ દ્વારા નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવા કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કારણ કે તે યુઝર્સની પ્રાઈવસીની વિરૂદ્ધ છે. કોર્ટમાં વ્હોટ્સએપે આ નવા કાયદાઓને ગેરબંધારણીય ગણાવ્યા છે કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમાય છે.

વ્હોટ્સએપ નવા ડિજિટલ નિયમોની વિરૂદ્ધમાં છે.નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પોસ્ટ સૌથી પહેલા કોણે કરી એવું પુછવામાં આવે તો તેને જવાબ આપવો પડશે.આ નવા નિયમોના કારણે વ્હોટ્સએપ સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યું છે.

ભારતીય આઈટી રુલ્સ ચેલેન્જ કરવા મુદ્દે વ્હોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવી મતલબ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વ્હોટ્સએપ પાસે હશે.તેનાથી યુઝરની પ્રાઈવસી જે તેમનો ફંડામેન્ટલ રાઈટ છે તે ભંગ થશે.તેઓ ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખીને આ અંગે સમાધાન શોધવા પ્રયત્ન કરશે.તેમાં જો તેમના પાસે કોઈ લીગલ વેલિડ રિક્વેસ્ટ આવશે તો તેને લઈને તેઓ તેમના પાસે ઉપલબ્ધ તમામ જાણકારી ઉપલબ્ધ કરાવશે.

ભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ નીચા મથાળેથી પ્રત્યાઘાતી ઉછાળો..!!!
વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને અત્યારથી પોલીસ-બંદોબસ્ત વધારાયો
સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની કામગીરી બતાવવા મ્યુ.સ્કૂલબોર્ડે ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવવા ૪.૭૨ લાખનો ખર્ચ કર્યો
મહારાષ્ટ્ર ATSને મળી મોટી સફળતા,દમણથી મળી વોલ્વો કાર,અનેક મહત્વના પુરાવા મળ્યા
ઉધનામાં મોબાઈલ સ્નેચરનો પીછો કરવા જતા બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ..બાબા ભરાયા બરાબરના ?
Next Article 90 હજાર કરોડ દેવું ધરાવતી કંપની પર અંબાણીના વેવાઈએ લગાવ્યો હતો દાવ, આજે જુઓ હાલત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up