By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈઝરાયેલ કોરોનાના અંત ભણી, બ્રિટનમાં 10 મહિના બાદ મોતનો કેસ એકપણ નહિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈઝરાયેલ કોરોનાના અંત ભણી, બ્રિટનમાં 10 મહિના બાદ મોતનો કેસ એકપણ નહિ
GeneralNational

ઈઝરાયેલ કોરોનાના અંત ભણી, બ્રિટનમાં 10 મહિના બાદ મોતનો કેસ એકપણ નહિ

HM News
Last updated: 02/06/2021 7:12 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.2 : આપણે ત્યાં કેટલાંક લોકો કોરોના વેકિસન સામે સવાલો, શંકાઓ કરે છે વેકિસન લગાવવાથી દુર ભાગે છે.ત્યારે વેકિસન કોરોના સામે કેટલી અસરકારક છે.તેનો દાખલો ઈઝરાયેલ અને બ્રિટન છે.ઈઝરાયેલમાં 60 ટકા વેકિસનથી કોરોનાનો અંત આવ્યો છે.જયારે બ્રિટનમાં 10 મહિના પછી બાદ કોરોનાથી મોતનો એક પણ દાખલો નથી.

ઈઝરાયેલમાં લગભગ 80 ટકા વયસ્કોને કોરોના રસી અપાઈ ગઈ છે.તેની સાથે તેણે હર્ડ ઈમ્યુનીટી હાંસલ કરી લીધી છે જયારે બ્રિટનમાં પણ ઝડપથી રસીકરણનાં ફાયદા જોવા મળ રહ્યા છે.બ્રિટનમાં લગભગ 10 મહિના બાદ પ્રથમવાર એવુ બન્યુ છે કે મંગળવાર સુધીમાં એક પણ વ્યકિતનો કોરોનાથી જીવ નથી ગયો.ઈઝરાયેલમાં હર્ડ ઈમ્યુનીટી આવ્યા બાદ દરરોજ કોરોના વાયરસનાં સરેરાશ માત્ર 15 કેસ જ બહાર આવે છે.એક વર્ષ બાદ કોરોના વાયરસ કેસની આ સૌથી ઓછી સંખ્યા છે.

ઈઝરાયેલે મંગળવારથી બાકી રહેલા કોરોના વાયરસ સંબંધી પ્રતિબંધોને હટાવી દીધા છે.હવે લોકોને રેસ્ટોરન્ટ,સિનેમા હોલ,રમત કાર્યક્રમોમાં જવા વેકિસન લગાવ્યાનો પુરાવો નહિં દેખાડવો પડે.ઈઝરાયેલમાં નવા નિયમો પહેલા જ સ્કુલો પુરી રીતે ખુલી ગઈ છે.અને બહાર નવા માસ્કની જરૂરત નથી.અલબત માહેર ઈમારતોમાં અંદર માસ્ક પહેરવુ જરૂરી છે.માનવામાં આવે છે કે આ પ્રતિબંધ પણ આગામી સપ્તાહ સુધીમાં હટાવી દેવાશે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હર્ડ ઈમ્યુનીટી સુધી પહોંચવા માટે 70 થી 85 ટકા લોકોને વેકિસન લગાવવી જરૂરી છે.જોકે ઈઝરાયેલે માત્ર 60 ટકા વસ્તીને વેકિસન લગાવીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.બ્રિટનમાં પણ કોરોના વાયરસ વેકિસન કામ કરી રહી છે.બ્રિટનમાં 10 મહિના સુધી મંગળવારે પ્રથમવાર એવુ બન્યુ કે કોરોનાથી કોઈનું મોત ન થયુ હોય.

અલબત ભારતમાં મળેલા સ્ટ્રેનના કારણે અહી પ્રતિબંધાત્મા ઢીલનો વિલંબ થઈ શકે છે.બ્રિટનમાં રવિવારે 6 લોકોના સોમવારે એક વ્યકિતનાં કોરોનાથી મોતના બનાવો નોંધાયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજયમાં હવે મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તા નહીં ઉઘરાવી શકે
Next Article શિવરાજના મંત્રીની સરકારી કારમાં દેશી દારૂની મહેફિલ, ભાજપીઓનું કારસ્તાન હોવાનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up