By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: #MadeInchina – ચીનાઓએ ભારે કરી, અસલીથી દશ ગણો શક્તિશાળી ‘નકલી સૂર્ય’ બનાવી રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > #MadeInchina – ચીનાઓએ ભારે કરી, અસલીથી દશ ગણો શક્તિશાળી ‘નકલી સૂર્ય’ બનાવી રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
GeneralInternational

#MadeInchina – ચીનાઓએ ભારે કરી, અસલીથી દશ ગણો શક્તિશાળી ‘નકલી સૂર્ય’ બનાવી રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો

HM News
Last updated: 02/06/2021 10:29 AM
HM News
5 years ago
Share
SHARE

દુનિયાભરમાં અસલી ચીજવસ્તુઓની ડુપ્લિકેટ વસ્તુ બનાવવા માટે બદનામ ચીનાઓએ હવે કુદરતી વસ્તુઓનું પણ નકલી કરવાનું શરૂ કરી દીધું છે.થોડા સમય પહેલા જ ચીનના વિજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ સૂર્ય બનાવ્યાની જાહેરાત કરી હતી જેનું હવે પહેલીવાર પરીક્ષણ કરી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે.ચાઇનાના સ્ટેટ મીડિયાના રિપોર્ટ પ્રમાણે ન્યૂક્લિયર ફ્યુઝન રિએક્ટ પર કામ કરતાં ચીનના આર્ટિફિશિયલ સૂર્યને 216 મિલિયન ફેરનહિટે શરૂ કરવામાં આવ્યો હતો.આ નકલી સૂર્ય બનાવનારી કંપનીએ દાવો કર્યો કે હજુ 288 મિલિયન ફેરનહિટ સુધી આ નકલી સૂર્યની ક્ષમતા વધારી શકાશે.જો આવું થયું તો તે અસલી સૂર્યથી દશ ગણો વધુ શક્તિશાળી સાબિત થશે.

ચીનના વિજ્ઞાનિકોનું કહેવું છે કે, ‘આ ન્યૂક્લિયર ફ્યુઝન રિએક્ટ આર્ટિફિશિયલ સનથી ક્લિન એનર્જી ક્ષેત્રે મોટો સિંહફાળો સાબિત થશે.ચાઇનીઝ મીડિયાએ દાવો કર્યો કે ચીનના આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2006માં કરવામાં આવી હતી જેમાં નકલી સૂર્યને HL-2M નામ આપવામાં આવ્યું હતું.નકલી સૂર્યના પ્રોજેક્ટને ચાઇના નેશનલ ન્યૂઝક્લિયર કોર્પોરેશનનીસાથે સાઉથવેસ્ટર્ન ઇન્ટીટ્યુટ ઓફ ફિજિક્સના વિજ્ઞાનિકોએ સાથે મળી બનાવ્યો છે.’

ચાઇનાઓએ દાવો કર્યો કે નકલી સૂર્ય તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ્ય પ્રતિકુલ વાતાવરણમાં પણ સોલાર એનર્જી તૈયાર કરી શકાય.નકલી સૂર્યનો પ્રકાશ પણ અસલી સૂર્ય જેવો જ હશે.જો કે ફરક એટલો હશે કે નકલી સૂર્યના પ્રકાશને નિયંત્રણ કરવાની વ્યવસ્થા હશે.મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કૃત્રિમ સૂર્યની કાર્યપ્રણાલીમાં એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે.આ દરમિયાન તે 150 મિલિયન એટલે કે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઇ શકે છે.

ધરતી પર રહેલા ન્યૂક્લિયર રિએક્ટર્સની વાત કરીએ તો આ ઉર્જા ઉત્પન્ન કરવા માટે વિખંડન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.આવું ત્યારે જ શક્ય છે જ્યારે ગરમી પરમાણુઓને વિભાજીત કરવાથી થાય છે.પરમાણું વિલયથી વાસ્તવમાં સૂર્ય પર થાય છે અને તેના જ આધારે ચીનનો આ નકલી સૂર્યનો પ્રોજેક્ટ છે.નકલી સૂર્યનો આ પ્રોજેક્ટ સિચુઆન પ્રાંતમાં સ્થિત આવેલો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાનમાં હિન્દુ વેપારીની હત્યાથી વિરોધ પ્રદર્શન, હાઈવે જામ કરાયો
Next Article ગઢડા મંદિર આવ્યું ફરી વિવાદમાં,એસ.પી સ્વામી સહિત બે સ્વામીને 2 વર્ષ માટે તડીપાર કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up