By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલીમાં આપના કાર્યકરોએ માેંઘવારી મામલે આવેદનપત્ર આપ્યુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીમાં આપના કાર્યકરોએ માેંઘવારી મામલે આવેદનપત્ર આપ્યુ
GeneralPoliticsSouth Gujarat

બારડોલીમાં આપના કાર્યકરોએ માેંઘવારી મામલે આવેદનપત્ર આપ્યુ

HM News
Last updated: 09/06/2021 10:56 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : બારડોલીમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં લઇને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આવ્યા હતા.મંગળવારના રોજ મોંઘવારી સામે પગલાં ભરવાની માગ સાથે બારડોલી એસ઼઼ડીએમને આવેદનપત્ર આપ્યું હતું

આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે બારડોલી તાલુકા અને નગરમાં લોકો પરેશાન છે.વેપાર ધંધા પણ બંધ હોવાથી સામાન્ય લોકો બેરોજગાર છે.આવા વિકટ સમય અને સંજોગો વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવ આસમાને પહોંચ્યા છે.શાકભાજી અને ફળોના ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે.ખેડૂતોને તેના ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને વચેટિયાઓ તેમજ રિટેલરો વધુ ભાવ ચઢાવી ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.અંતે સામાન્ય જનતાએ જ બધુ સહન કરવાનું આવે છે.જેને કારણે આત્મહત્યા સુધીના બનાવો બની રહી છે.કોરોનામાં ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું મોત થયું હોય તો તેવો પરિવાર એકદમ લાચાર બની જાય છે ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ તેમજ મોંઘવારી પર કાબૂ મેળવવાની માગ સાથે બારડોલી એસડીએમને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચાઈનીઝ એપ મારફતે 50 લાખ લોકોને લગાવ્યો 150 કરોડ રૂપિયાનો ચૂનો, 11 આરોપીઓ દિલ્હીથી ઝડપાયા
Next Article મ્યાંનમારમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 12 લોકોના મોત, મૃતકોમાં સેનાના અધિકારીઓ પણ શામેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up