By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રદેશ ભાજપમાં ધમધમાટ શરૂ : રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પ્રદેશ ભાજપમાં ધમધમાટ શરૂ : રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી
GeneralNational

પ્રદેશ ભાજપમાં ધમધમાટ શરૂ : રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી

HM News
Last updated: 10/06/2021 10:10 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી , તા . ૧૦: વર્ષ ૨૦૨૨માં દેશના છ મોટા રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે.કોરોના વાયરસ મહામારીના સમયમાં આ ચૂંટણીઓ ખૂબ જ અદ્યરી સાબિત થવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તરપ્રદેશ અને ગુજરાત ખૂબ જ મહત્વપૂર્ણ રાજય ગણી શકાય.એવામાં છેલ્લા એક મહિનાથી જયાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે.ગુજરાતમાં ૧૫મી જૂને ભાજપના બધા જ ધારાસભ્યોને ગાંધીનગરમાં બેઠકમાં હાજર થવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે ૨૦૨૨ પહેલા ગુજરાતમાં ભાજપ સરકારમાં મોટા ફેરફાર કરી શકે છે .

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શકયતા છે.ગુજરાત સરકારમાં મંત્રીમંડળને લઈને ચર્ચા ચાલી રહી હોવાનો માનવામાં આવી રહ્યું છે ત્યારે રાજય સરકારનું મંત્રીમંડળ સંપૂર્ણપણે ભરાઈ શકે છે.આ સિવાય બોર્ડ અને નિગમમાં પણ ફેરબદલના એંધાણ છે .

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શકયતા છે.સૂત્રોનો દાવો છે કે હવે મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓને પડતાં મુકાઇ શકે છે જયારે ૪ થી ૫ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.આટલું જ નહીં હાલમાં જે મંત્રીઓ છે તેમના ખાતા પણ બદલાઈ શકે છે.નવા મંત્રીમંડળમાં સંગઠનનો દબદબો જોવા મળે તેવી શકયતા છે જયારે ઉત્ત્।ર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.નોંધનીય છે કે જે પણ ફેરફાર થાય તે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને જ કરવામાં આવશે અને તેના આધારે જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવા રિપોર્ટના ખુલાસાથી હાહાકાર મચ્યો: 10માંથી 9 છોકરીઓ અને છોકરાઓ ફોરવર્ડ કરે છે અશ્લીલ તસ્વીર
Next Article હિન્દુ ધર્મગ્રંથો પર વિવાદિત ટિપ્પણીઓ કરનાર રેપ સિંગર જબલપુરથી મળ્યો, 2 જૂનથી ગૂમ હતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up