By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ CR પાટીલ દિલ્હી પહોંચ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ CR પાટીલ દિલ્હી પહોંચ્યા
GeneralGujarat NowPolitics

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ CR પાટીલ દિલ્હી પહોંચ્યા

HM News
Last updated: 23/06/2021 6:32 PM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સાથે મંગળવારે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ નવી દિલ્હી પહોંચી ગયા છે.પાટીલ દિલ્હીમાં બે દિવસના રોકાણ દરમિયાન ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક કરશે.જણાવી દઈએ કે અમિત શાહે બે દિવસ ગાંધીનગરની મુલાકાત દરમ્યાન સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી CM નીતિન પટેલ સાથે અલગ અલગ બેઠકો યોજી હતી.આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહની આ બેઠકો અત્યંત સૂચક મનાય છે.

પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ગાંધીનગરમાં ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ ફરી જોર પકડ્યું છે.જો કે, અમીત શાહની બે દિવસીય મુલાકાત દરમ્યાન સીએમ વિજય રૂપાણીએ મંત્રીમંડળના વિસ્તરણની કોઈ શકયતા નથી તેમ જણાવી તમામ અટકળોનો અંત લાવી દીધો હતો.જો કે આગામી ડિસે. 2022મા યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ્ઞાતિના સમીકરણો ધ્યાને લેતા પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો શરૂ થવા પામી છે.

તાજેતરમાં જ ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં,કોરોનાકાળમાં અને તાઉતે વાવાઝોડા દરમિયાન સરકાર તેમજ સંગઠનની કામગીરીનો રિપોર્ટ તેમણે મેળવ્યો હતો.તે પછી યાદવે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પણ હાજરી આપી હતી. યાદવ ગયા પછી કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં.દિલ્હી જતાં પહેલા શાહે અમદાવાદમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મહત્વની બેઠક યોજી હતી તે ઉપરાંત સરકારના સિનીયર અધિકારીઓ સાથે રસીકરણ માટે અને ભાજપના ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતા ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી હતી.શાહે ગાંધીનગરની મુલાકાત દરમ્યાન સીએમ વિજય રૂપાણી અને ડે.CM નીતિન પટેલ સાથે પણ અલગ અલગ બેઠકો યોજી હતી.આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહની આ બેઠકો અત્યંત સૂચક મનાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હીના DY.CM મનિષ સિસોદીયાની સુરતની મુલાકાત રદ
Next Article માનહાનિ કેસ : કોર્ટમાં હાજરી આપવા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up