By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી મજબૂત બને તે પૂર્વે ડેમેજ કંટ્રોલની તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી મજબૂત બને તે પૂર્વે ડેમેજ કંટ્રોલની તૈયારી
GeneralGujarat NowPolitics

ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી મજબૂત બને તે પૂર્વે ડેમેજ કંટ્રોલની તૈયારી

HM News
Last updated: 01/07/2021 7:45 AM
HM News
5 years ago
Share
SHARE

– રાજયના તમામ મંત્રીઓ બે-બે જીલ્લાના પ્રવાસ કરશે: સમસ્યાઓના ઉકેલનો પ્લાન: જીલ્લા કક્ષાએ બેઠકો યોજશે
– 2022 ના અંત પૂર્વે તમામ પ્રોજેકટ પૂરા કરવાની ચિંતા: જીલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજે છે
– દિપાવલી બાદ સંગઠનની જીલ્લા યાત્રા: કમલમ અને સ્વર્ણિમ સંકુલથી ખાસ મોનેટરીંગ થશે

ગુજરાતમાં 2022ના ડિસેમ્બરમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વેજ ગરમ બનેલા રાજકીય વાતાવરણમાં એક તરફ રાજયમાં પગપેસારો કરીને તેનો બેઝ મજબૂત બનાવવા માટે ‘જનસંવેદના યાત્રા’ પણ પ્રારંભ કરી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પણ વધશે તે નિશ્ચીત છે.તો બીજી તરફ કોંગ્રેસે હવે થોડી આળસ ખંખેરીને સંગઠન પ્રભારીની રચનાની રાહમાંથી બહાર આવીને જીલ્લા કક્ષાએ કાર્યવાહી બેઠકો યોજવા તથા તા.7થી14 જુલાઈના ગાળામાં મોંઘવારી સહીતના મુદે રાજયમાંથી દેખાવો અને ધરણા કરવાની જાહેરાત કરી છે તો કોરોનાની બીજી લહેર તથા આરોગ્ય ક્ષેત્રની ખામી ખુલ્લી પડતા છેક ગ્રામ્ય વિસ્તાર સુધી તેની અસર છે અને વધુ એક મહત્વના ફેરફારમાં હવે વેકસીનના મુદે પણ પુરતા ડોઝ ઉપલબ્ધ નહી બનાવી શકતા સરકાર ભીસમાં છે.તેઓ આગામી ચૂંટણીમાં એન્ટી ઈન્કમબન્સીનું ફેકટર મજબૂત થાય તે પૂર્વેજ ડેમેજ કંટ્રોલમાં હવે ગુજરાત સરકારના કેબીનેટ સહીતના મંત્રીઓ આગામી દિવસોમાં જીલ્લાઓના પ્રવાસ કરીને લોકોની સમસ્યા સાંભળશે તેના ઉકેલના પ્રયાસો કરશે અને એક વખત મંત્રીઓના પ્રવાસ પુરા થાય કે દિપાવલી પછી ભાજપના સંગઠન પદાધિકારીઓ પણ રાજયભરમાં ફરી વળશે.ગઈકાલે ગુજરાતમાં કેબીનેટની મળેલી બેઠકમાં ઔપચારીક ચર્ચામાં દરેક મંત્રી તેમના મતક્ષેત્ર સહીતના બે જીલ્લામાંથી નિયમિત રીતે મુલાકાત લેશે તે નિશ્ચીત કરાયું છે.આ માટેની એક બ્લુ પ્રીન્ટ જીલ્લા કક્ષાએ સરકારી તંત્ર અને ભાજપની મદદથી તૈયાર થશે.

મંત્રીઓ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં પહોંચીને સ્થાનિક સમસ્યાઓ જાણશે અને જીલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને તે ઉકેલવાના પ્રયાસો કરશે.આ ઉપરાંત દિપાવલી બાદ રાજયના તમામ નાના મોટા માર્ગોનું રીકાર્પેટીંગ અને નુકશાન મુજબ સમારકામ વિ. કામગીરી માટે તૈયાર રહેવા જાહેર બાંધકામ મંત્રાલયને જણાવ્યું છે. દરેક જીલ્લાના હાલના પ્રોજેકટ તથા નવી યોજનાના પ્રોજેકટની સમીક્ષા થશે અને ડીસેમ્બર 2022 પૂર્વે તે તમામ પુરા થાય તે પણ જોવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ દરેક મંત્રીઓ જે પ્રભારી મંત્રી તરીકે ફરજ બજાવે છે.તેઓને નજીકના એક જીલ્લાએ રાજયકક્ષાના મંત્રીઓ સાથે રાખીને પ્રવાસ કરવા જણાવ્યું છે અને ભાજપના ધારાસભ્યો જીલ્લા-તાલુકા સ્તરના પદાધિકારીઓ પણ સાથે રખાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિજિલન્સની તપાસ શરુ થતા ફાફડાટનો માહોલ
Next Article ગુજરાતમાં AAPનું કદ વધતા CM રૂપાણી આવ્યા એક્શનમાં, મંત્રીઓને આપ્યો આ આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up