By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લો ડાગળી ચસ્કી : રાજ્ય સરકારના કલાસ 1 અધિકારીએ પત્ર લખીને કહ્યું, ‘હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ’, કોરોના મારું જ સુદર્શન ચક્ર’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > લો ડાગળી ચસ્કી : રાજ્ય સરકારના કલાસ 1 અધિકારીએ પત્ર લખીને કહ્યું, ‘હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ’, કોરોના મારું જ સુદર્શન ચક્ર’
GeneralSaurashtra

લો ડાગળી ચસ્કી : રાજ્ય સરકારના કલાસ 1 અધિકારીએ પત્ર લખીને કહ્યું, ‘હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ’, કોરોના મારું જ સુદર્શન ચક્ર’

HM News
Last updated: 05/07/2021 7:56 AM
HM News
5 years ago
Share
SHARE

રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે.જોકે સરકારે 16 લાખ રૂપિયા પગાર અને 16 લાખ રૂપિયા ગ્રેજ્યુટી ન ચૂકવતા જળસંપતિ વિભાગના સચિવને પત્ર લખ્યો છે.જેમાં પણ તેને પોતે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો છે.

રમેશચંદ્ર ફેફરે પત્રમાં લખ્યું છે કે, ”સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે.આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કરેલ છે અને આ રીતે કોરોના કાળમાં કામ કરેલા લોકોને સરકાર પગાર ચૂકવે જ છે.”

વધુમાં તેને પત્રમાં લખ્યું છે કે, ”હું કલ્કિ અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષ થી સતત સારો વરસાદ ભારતમાં થાય છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલો નથી.છેલ્લા 20 વર્ષના સારા વરસાદને કારણે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થયો છે.તેમ છતાં સતત રાક્ષસો સરકારમાં બેસીને અન્યાય કરે છે. આથી સમગ્ર વિશ્વમાં હું પાણીનો,બરફનો અને વરસાદનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું.”

રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે, “કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં” તેવો દાવો કર્યો હતો. વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે,”આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.

કોણ છે આ રમેશચંદ્ર ફેફર?

રમેશચંદ્ર ફેફર રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે.સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં અધિકારી રહી ચૂક્યા છે.વડોદરામાં અધિક્ષક ઈજનેર તરીકે તેમને 1.25 લાખ રૂપિયા પગાર ચુકવવામાં આવતો હતી. 2018માં તેમને સરકારે નોટિસો ફટકારી હતી.તેનું કારણ હતું કે, તે ઓફિસમાં હજાર રહેતા નહોતા અને ઘરે સાધના જ કરતા હતા.હાલ નિવૃત છે અને સરકાર પાસે જૂનો લેવાનો પગાર અને ગ્રેજ્યુટીની માંગ કરી રહ્યો છે.

રમેશચંદ્ર ફેફર સામે માનસિક ત્રાસની નોંધાઈ ચુકી છે ફરિયાદ

એવુ નથી કે, રમેશચંદ્રએ આ પ્રકારનો દાવો પ્રથમ વખત કર્યો હોય.આ અગાઉ પણ તેની પત્નીને અસુરી શક્તિઓ મારી રહ્યા હોવાનો કહીને તેની પત્નીને છ – છ વખત માર માર્યો હતો અને તેની પત્નીએ પણ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તેનાં વિરૂદ્ધ માનસિક ત્રાસની કલમ 498 હેઠળ ફરીયાદ નોંધાવી હતી.રમેશચંદ્ર ફેફરનાં આ દાવાથી તેનાં પરિવારજનો અને આસપાસનાં રહેવાસીઓ પણ ત્રસ્ત થઇ ગયા છે.તેનાં પત્ની અને પુત્ર તો તેનાંથી દુર દિલ્હી વસવાટ કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં બુટલેગર રાજ ? ‘ખુલ્લેઆમ વેચાઇ રહ્યો હતો દારૂ, પોલીસે સાંભળ્યું નહી તો લોકોએ પાડી જનતા રેડ’
Next Article ભાજપના તા.પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બુટલેગરનો દારૂનો વિડીયો વાઈરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up