By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્યાં છે હુમન રાઈટ્સના ઠેકેદારો ? પાકિસ્તાનમાં હિંદુઓ વિરુદ્ધ ”નાપક” હરકત : 60 હિંદુઓને ઇસ્લામ કબૂલ કરાવાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ક્યાં છે હુમન રાઈટ્સના ઠેકેદારો ? પાકિસ્તાનમાં હિંદુઓ વિરુદ્ધ ”નાપક” હરકત : 60 હિંદુઓને ઇસ્લામ કબૂલ કરાવાયો
GeneralInternationalNational

ક્યાં છે હુમન રાઈટ્સના ઠેકેદારો ? પાકિસ્તાનમાં હિંદુઓ વિરુદ્ધ ”નાપક” હરકત : 60 હિંદુઓને ઇસ્લામ કબૂલ કરાવાયો

HM News
Last updated: 13/07/2021 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

– ડો. રાજકુમારના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં ધર્માંતરણની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ફરી એક વખત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.તે પણ 1-2 નહીં પૂરા 60 હિંદુઓને એક સાથે ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો છે.ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.આ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો છે જે બળજબરીપૂર્વક ધર્માંતરણનો ગઢ બની ગયું છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક મૌલવી 60 હિંદુઓને કલમા (ઈસ્લામના શપથ) વંચાવે છે અને તેમનું ધર્માંતરણ કરાવે છે.આ વીડિયો 7 જુલાઈ, 2021ના રોજનો હોવાનું કહેવામાં આવ્યું છે.સિંધ પ્રાંતની મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફ નિજામનીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર આ વીડિયો શેર કર્યો હતો.

તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અલ્હમદુલિલ્લાહ આજે મારા મોનિટરિંગમાં 60 લોકો મુસલમાન બન્યા છે, તેમના માટે દુઆ કરો.’ મોટા પાયે થઈ રહેલા આ ધર્મ પરિવર્તન પાછળ સિંધના કુખ્યાત મૌલવી મિયાં મીટ્વુ અને અબ્દુલ રઉફ નિજામનીનો હાથ છે.

મિયા મીટ્વુ પાકિસ્તાનમાં ગરીબ હિંદુ છોકરીઓનું અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ કરાવવા માટે કુખ્યાત છે.મૌલવી મિયા મીટ્વુએ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં અનેક હિંદુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું છે.તેને લઈ પાકિસ્તાનના હિંદુઓ ખૂબ જ ભયભીત છે.

કરાચીના ડા. રાજકુમાર વંજારા જે હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તેમણે આ ઘટનાનો વિરોધ કરીને પોતાના ફેસબુક પેજ પર કટાક્ષના સૂરમાં લખ્યું હતું કે, ‘તમામને શુભેચ્છાઓ, ચિંતા ન કરો પાકિસ્તાન ખૂબ જલ્દી 100 ટકા મુસ્લિમ દેશ બનવા જઈ રહ્યો છે. આજે 60 હિંદુઓ ધર્માંતરિત થયા.’

ડો.રાજકુમારના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં ધર્માંતરણની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે.ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર કોઈ પગલા નથી લેવાતા. બધું ખુલ્લેઆમ થાય છે.એ દિવસ દૂર નથી જ્યારે અહીં એક પણ હિંદુ નહીં બચે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને થોડા દિવસ પહેલા જ ધર્માંતરણ મુદ્દે એક સંસદીય સમિતિની રચના કરી હતી. આ સમિતિ બળજબરીપૂર્વક ધર્માંતરણ અટકાવવાનું કામ કરે છે. પરંતુ ઈમરાન ખાનના નવા પાકિસ્તાનમાં આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત હાઇકોર્ટ : સમાજ કલમ 121 ના જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે, ભ્રષ્ટાચાર સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન
Next Article RSS હવે મુસ્લિમ વિસ્તારોમાં પણ શાખાઓ શરુ કરશે,ચિંતન શિબિરમાં લેવાયા મહત્વના નિર્ણયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up