By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાલનપુર સર્કિટ હાઉસના નેતાજીનો કથિત સેક્સ કાંડ અને વાયરલ વિડિઓ મુદ્દે પરબત પટેલે આપ્યું નિવેદન, આક્ષેપો ફગાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > પાલનપુર સર્કિટ હાઉસના નેતાજીનો કથિત સેક્સ કાંડ અને વાયરલ વિડિઓ મુદ્દે પરબત પટેલે આપ્યું નિવેદન, આક્ષેપો ફગાવ્યા
GeneralNorth GujaratPolitics

પાલનપુર સર્કિટ હાઉસના નેતાજીનો કથિત સેક્સ કાંડ અને વાયરલ વિડિઓ મુદ્દે પરબત પટેલે આપ્યું નિવેદન, આક્ષેપો ફગાવ્યા

HM News
Last updated: 08/08/2021 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

બનાસકાંઠા : ‘નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મિનીટનો છે,તેમાંથી એક મીનિચનો કટિંગ વીડિયો15 ઓગસ્ટના રોજ 12.39 કલાકે સોશિયસલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.નેતાજી પાલનપુરની સર્કિટ હાઉસમાં રંગરેલી રમતા ઝડપાયા, ધન્યવાદ નેતાજી’ Maghabhai Patel નામના ફેસબુક પેજ પરથી આવી કથિત પોસ્ટ મૂકવામાં આવી જેમાં એક આપત્તિજનક તસવીર હતી.આ તસવીર અને પોસ્ટ બાદ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે.બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે આ વાયરલ પોસ્ટ મુદ્દે આજે નિવેદન આપ્યું છે અને તેમના પર થયેલા આક્ષેપોને સીધી રીતે ફગાવ્યા છે.

આ તસવીરોમાં દેખાતી કથિત વ્યક્તિને બનાસકાંઠાના સાંસદ તરીકે ચિતરવાનો સનસનાટી ભર્યો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે જેની કોઈ પુષ્ટી થઈ નથી.જોકે, બનાસકાંઠાના સાંસદે આ આક્ષેપ અંગે મૌન ધારમ કર્યુ નથી પરંતુ ખુલીને જનતાની વચ્ચે મીડિયા સામે જઈને આવા કોરા આક્ષેપોને ફગાવી દીધા છે.

વાયરલ વીડિયોનું ભૂત ધૂણ્યું પરબત પટેલે સ્પષ્ટ રીતે રદ્દીયો આપ્યો

કથિત વીડિયો વાયરલ કરવાની ધમકી અને તેના જ ભાગના આપત્તિજનક ફોટા અંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું કોઈએ એડિટીંગ કરીને આ ફોટો મૂક્યા છે. મેં ફોટા જોયા નથી મીડિયાના માધ્યમથી મઘાભાઈએ કહ્યું કે 15મીએ વાયરલ કરીશ.’

પરબતભાઈ પટેલે જણાવ્યું, ‘હું પ્રમાણિકપણે કહી શકું છું કે મેં ખોટું કઈ કર્યુ નથી. મારી જાત કેવી છે તે મને ખબર છે.મારા ફોટાના ઉપયોગ કરી અને કોઈએ તેમાં એડલ્ટેશન કરીને કઈક કર્યુ હોય તો મને ખબર નથી પરંતુ હું નખશીખ પ્રમાણિક છું’
આ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલી તસવીરે રાજકારણ ગરમાવ્યું છે.

15મી ઑગસ્ટના વીડિયો વાયરલ કરવાની ધમકીના આ મામલે અગાઉ ધમકી ભરી પોસ્ટ આવી હતી ત્યારબાદ આપત્તિજનક તસવીર સાથે વાયરલ થયો છે. પરબત પટેલ કહે છે કે વર્ષ 2016થી ઘણા લોકો આ જ મુદ્દે મારી પાસે પૈસા માટે આવી રહ્યા છે ઘણા લોકો આવ્યા હું કહું છું બતાવું. એ પણ અપરિચીત લોકો હતા આ પરિચીત છે.મારી જાત માટે એટલું કહીશ કે કોઈના તાકાત નથી કે મારું નામ લઈ શકે’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાટણમાં 1984થી ભાજપના જૂના કાર્યકરે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું : આક્ષેપ કર્યો કે, પાર્ટીમાં ભાજપના જુના કાર્યકર્તાઓ અકળાઈ રહ્યા છે
Next Article નેતાજી ના સેક્સકાંડ અને યુવતીને આલિંગનમાં લઈને બેઠા છે એવા ફોટો અંગે ગુજરાત ભાજપના સાંસદે કરવી પડી સ્પષ્ટતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up