By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશના સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની અલ કાયદાની ધમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશના સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની અલ કાયદાની ધમકી
GeneralNational

દેશના સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની અલ કાયદાની ધમકી

HM News
Last updated: 08/08/2021 8:10 AM
HM News
5 years ago
Share
SHARE

અલ કાયદાએ દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.આ વિશે શનિવાર સાંજે દિલ્હી પોલીસને અલ કાયદાના નામે ઈ-મેલ આવ્યો હતો.આમાં આગામી કેટલાક દિવસમાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.એટલું જ નહીં, ધમકી મળતા જ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસને શનિવાર સાંજના એક ઈ-મેલ આવ્યો હતો,જેમાં કહેવામાં આવ્યું હતું કે, કરણબીર સૂરી ઉર્ફ મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી સારા ઉર્ફ હસીના રવિવારના સિંગાપુરથી ભારત આવી રહ્યા છે.આ બંને IGI એરપોર્ટ પર આગામી એકથી 3 દિવસમાં બોમ્બ રાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે.એટલું જ નહીં, અલ કાયદાની આ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને એરપોર્ટની સુરક્ષા સખ્ત કરી દેવામાં આવી.

DIGએ જણાવ્યું કે, પહેલા પણ સમાન નામ અને સમાન વિગતોની સાથે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો.તેમના જણાવ્યા પ્રમાણે, પહેલા કરણબીર અને શૈલીને ISIના ચીફ ગણાવવામાં આવ્યા હતા.તો લખવામાં આવ્યું હતું કે, બંને આવી રહ્યા છે અને એકથી ત્રણ દિવસમાં એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આવકવેરા વિભાગે કરદાતા તેમની ફરિયાદ કરી શકે તે માટે ખાસ ઇમેલ એડ્રસ લોન્ચ કર્યા
Next Article ટેરર ફંડિંગ કેસમાં જમ્મુ કાશ્મીરમાં 40 કરતા વધુ સ્થળે NIAના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up