By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે
AhmedabadGeneral

મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે

HM News
Last updated: 18/08/2021 10:34 AM
HM News
5 years ago
Share
SHARE

– પાટડી તાલુકાના સવલાસ ગામમાં 100 વર્ષથી ચાલતી ઉજવણી
– બગીચામાં વિસામો લેતા હજયાત્રીઓને સૈનિકોથી બચાવવા હિંદુ-મુસ્લિમ સેવકો શહીદ થયા ત્યારથી મજાર પર કોમી એખલાસનું વાતાવરણ સર્જાય છે

અમદાવાદ : આમ જુઓ તો ભારત વૈવિધ્યતાથી ભરેલો દેશ છે.અનેક ધર્મો,અસંખ્ય ભાષાઓ અને બોલીઓથી ધબકતા આ દેશમાં ભલે કોમ-કોમ વચ્ચે વેરની ચિંગારીઓ ભડકતી હોય છતાં ક્યાંક કોઇક ખૂણે માનવતા અને સર્વધર્મ સમભાવની જ્યોત સતત ઝળહળતી હોય છે.આ વાતનો તાદ્રશ્ય પુરાવો જોઇતો હોય એણે પાટડી તાલુકાના ખોબા જેવડા સવલાસ ગામની મુલાકાત અચૂક લેવી પડે.હિંદુ-મુસ્લિમ પરિવારોથી વસેલું આ ગામ કોમી એકતાનું ઉદ્દાત ઉદાહરણ પુરું પાડે છે.જાણીને કદાચ આશ્ચર્ય થાય પણ હકીકત એ છે કે, આ ગામના તળાવના કિનારે આવેલી જૈનુદ્દીન અને રૂકનુદ્દીન બાવાની મજાર પર છેલ્લી એક સદીથી હિંદુ ભજનો ગાવા-સાંભળવાની અતૂટ પરંપરા જળવાઈ રહી છે.ગામના પૂર્વ સરપંચ માલાજી મલેક કહે છે કે, અષાઢ વદ અમાસની રાત્રે મજાર પર સંતવાણી યોજાય છે.આખી રાત દાસી-જીવણ,ગંગાસતી,સવારામ સાહેબ વગેરે સંતોની વાણી અને ભજનો સંભળાવાય છે.

ગુજરાતમાં સંભવતઃ આ એક જ સ્થળ એવું છે જ્યાં મુસ્લિમ ભજનિક ભાવથી નરસિંહ મહેતાનું પ્રભાતિયું ગાય છે ને હિંદુ-મુસ્લિમ તન્મય થઇને સાંભળે છે.આ મજારના મુજાવર હકીમ શા કહે છે કે, વર્ષો પહેલાં આ સ્થળે બગીચો હતો અને આ સ્થળે મક્કા હજ કરીને આવતો એક કાફલો રોકાયો હતો,પણ હાજયાત્રીઓના કાફલામાં સામેલ ઊંટોએ બગીચાને નુકસાન કર્યું જેથી બગીચાના માળીએ પાટડીના રાજાને ફરિયાદ કરી. રાજાએ દુધાજી અને હમીરજીને તપાસ કરવા મોકલ્યા તો ખબર પડી કે હજયાત્રીઓનો કોઇ વાંક નહોતો.

દરમ્યાન આ વિવાદની જાણ થતાં કોઇએ ચડવણી કરતા કેટલાક સૈનિકો ધસી આવ્યાને ધીંગાણું થઇ જતા તપાસ કરવા ગયેલા દુધાજી અને હમીરજી હજયાત્રીઓને બચાવવા જતાં શહીદ થઇ ગયા.બસ ત્યારથી આ મજારનું માન હિંદુ-મુસ્લિમ લોકો જાળવે છે.ગામ નાનું છે.સુકી ખેતી અને સાદું જીવન જીવતા આ ગામના લોકો માટે કોમી એકતા શબ્દની જરૂર નથી.અષાઢ વદ અમાસની રાત્રે કોઇ મુસ્લિમના કંઠે રેલાતાં રામ-કૃષ્ણના ભજનો અને હિંદુના હાથે રણકતો મંજીરાનો અવાજ જ કોમી એકતાનો પુરાવો છે.

આજે પણ આ ગામમાં ફુલ-છોડનું વાવેતર નથી થતું

નિર્દોષ હજયાત્રીઓને બચાવવા દુધાજી અને હમીરજી સાથે જૈનુદ્દીન અને રૂકનુદ્દીન તથા કેટલાક સાથીો શહીદ થયેલા. બગીચામાં જ લડતા લડતા ઢળી પડેલા આ શહીદોની લાશો પડી એટલે આ ગામનું નામ ‘સબલાશ’ પડેલં પણ ધીમે ધીમે અપભ્રંશ થતા સવલાસ કહેવાયું.એટલું જ નહીં જે ફુલ-છોડ માટે કજિયો થયો ને લાશો પડી એનો માતમ મનાવવા આ ગામના આજે પણ ફુલ-છોડનું વાવેતર કરવામાં નથી આવતું.

આ ગામે ગુજરાતને શ્રેષ્ઠ ભજનિકો આપ્યા

સવલાસ ગામનું એક મોટું પ્રદાન પણ છે જે કોઇને યાદ નથી.ગામની મજારે ગુજરાતને શ્રેષ્ઠ ભજનિકો આપ્યા છે.પંડિત જસરાજ સાથે હાર્મોનિયમ પર સંગત કરનાર બચુભાઈ સાહેબ ખાન,દાદુભાઈ કાજી,માલાજી હેદા જેવા ભજનિકો આ જ ગામના હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અફઘાનિસ્તાનમાં તાલિબાનોને જંગ લડવા માટે લખલૂટ નાણાં ક્યાંથી મળ્યા?
Next Article ખેડામાં પતિ કરતો પત્ની પર શંકા, તો પત્નીએ દંડા વડે પતાવીને બોડી દફનાવી દીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up