By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખેડામાં પતિ કરતો પત્ની પર શંકા, તો પત્નીએ દંડા વડે પતાવીને બોડી દફનાવી દીધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > ખેડામાં પતિ કરતો પત્ની પર શંકા, તો પત્નીએ દંડા વડે પતાવીને બોડી દફનાવી દીધી
GeneralKheda-Anand

ખેડામાં પતિ કરતો પત્ની પર શંકા, તો પત્નીએ દંડા વડે પતાવીને બોડી દફનાવી દીધી

HM News
Last updated: 18/08/2021 10:36 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં પતિ પત્નીના ઝગડાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે.કેટલાક કિસ્સાઓમાં તો પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની હત્યા કરી હોય તેવું પણ સામે આવે છે.તો ક્યારેક પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોય તેવી ઘટના પણ સામે આવી છે પરંતુ ખેડા જિલ્લાના કપડવંજમાં એક પત્નીએ પતિની હત્યા કરી નાખી હતી.હત્યા કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે, પતિ પત્ની પર તેના ચારિત્ર્યને લઈને વહેમ રાખીને તેની સાથે અવાર નવાર ઝઘડા કરતો હતો અને એટલે રોષે ભરાયેલી પત્નીએ પતિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને દફનાવી દીધો હતો પરંતુ આ કૃત્ય કરવાના કારણે પત્નીને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ખેડા જિલ્લાના કપડવંજમાં સુલતાનપુરામાં મુકેશ પરમાર નામનો વ્યક્તિ તેની પત્ની સાથે રહેતો હતો. મુકેશે હિના સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલ લગ્નજીવનમાં મુકેશને સંતાનમાં એક દોઢ વર્ષનો દીકરો છે.જોકે પ્રેમ લગ્ન બાદ પતિ મુકેશ તેની પત્નીના પર ચારિત્ર્યની શંકા રાખતો હતો અને આ બાબતને લઈને હિના અને મુકેશનો ઘણી વખતે ઝઘડો થતો હતો અને ગત રવિવારે પણ હિના અને મુકેશ વચ્ચે ઝઘડો થયો હતો.

વારંવાર પત્નીના ચારિત્ર્યની શંકા રાખીને ઝઘડો કરતો હોવાના કારણે રવિવારે થયેલા ઝઘડામાં રોષે ભરાઇને હિનાએ પતિને દંડા વડે માર માર્યો હતો. જેમાં હિનાએ પતિને માથાના ભાગે દંડાનો ફટકો મારતા પતિને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ પર મોત થઈ ગયું હતું અને પતિના મોતની વાત કોઈ સગા સંબંધીઓને ખબર ન પડે એટલા માટે હિનાએ પોતાના ઘરની પાછળ જે ખાડો ખોદ્યો હતો અને તેમાં પતિ મુકેશના મૃતદેહને દફનાવી દીધો હતો પરંતુ કહેવાય છે કે, કરેલું પાપ છાપરે ચઢીને પોકારે છે અને હિનાએ પતિ મુકેશની હત્યા કરી નાખી છે તે વાતની જાણ પોલીસને થઈ હતી. તેથી કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આરોપી હિનાની પતિની હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે
Next Article કેટરીના કૈફ અને વિકી કૌશલે કરી લીધી સગાઇ ! થોડી વારમાં કરી શકે છે ઓફિશિયલ જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up