By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ‘આપ’માં જોડાયા, ભાજપ પર કર્યો આ મોટો આક્ષેપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ‘આપ’માં જોડાયા, ભાજપ પર કર્યો આ મોટો આક્ષેપ
GeneralGujarat NowPolitics

અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ‘આપ’માં જોડાયા, ભાજપ પર કર્યો આ મોટો આક્ષેપ

HM News
Last updated: 02/09/2021 8:49 AM
HM News
5 years ago
Share
SHARE

અમરેલી : સુરત સ્થિત જાણીતા ઉધોગપતિ અને આપ નેતા મહેશ સવાણીની ઉપસ્થિતિમાં આપમાં પ્રવેશનારા ભાજપના અમરેલી જીલ્લાના પૂર્વ પ્રમુખ, અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ,અમરેલી જીલ્લા સંઘ ના પ્રમુખ તરીકેના મહત્વપૂર્ણ હોદ્દા ઓ પર રહી ચુકેલા દિગ્ગજ ભાજપી નેતા શરદ લાખાણીએ ભાજપ પર આક્ષેપો કર્યા છે જેથી તેમણે અમરેલી જીલ્લાની જનતાને સહકાર આપવા અપીલ કરી નિવેદન આપ્યું હતું.તેના કારણે અમરેલી જિલ્લાના રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપના કાર્યકર્તાથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકેની રાજકીય સફર પૂર્ણ કર્યા બાદ આજે ભાજપ અને ભાજપ સરકારની કાર્યશૈલીથી નારાજ થઈને દિલ્હીમાં સુશાસન ચલાવનાર “આમ આદમી પાર્ટી” માં જઈ રહ્યો છું.

ભાજપ છોડવાનું કારણ માત્ર એટલું જ છે કે, જે હેતુથી ભાજપની સ્થાપના થઇ હતી તેવા એક પણ હેતુ આજે સાર્થક થતો હોય તેવું લાગતું નથી.ભાજપની વિચારધારામાં ગરીબો,મધ્યમ વર્ગીય પરિવારો,ખેડૂતો,બેરોજગાર યુવાનો,મોંઘવારી,સ્વદેશી જેવા મુદ્દાઓ હતા.જે છેલ્લા ઘણા વર્ષોથી ગાયબ થઇ ગયા છે.ભાજપ આજે માત્ર મૂડીવાદીઓ,ઉદ્યોગપતિઓ અને ચાપલૂસીઓ કરવા વાળાનો પક્ષ બની ગયો છે.

ભાજપમાં આજે પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે.ભાજપમાં અન્ય વિચારધારાવાળા પક્ષોના આગેવાનોને મહત્વ મળી રહ્યું છે.જે રાતોરાત મંત્રીપદ સાંસદ કે ધારાસભ્ય પણ બનાવી દેવામાં આવી રહ્યા છે.ભાજપ સરકારના રાજમાં દેશમાં મોંઘવારી,ગરીબી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે તો ખેડૂતોની એક પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી.દિલ્હીની ચારે દિશામાં ૯ મહિનાથી ખેડૂતો ત્રણ કાળા કાયદાઓને દૂર કરી એમએસપી ની માંગ કરી રહ્યા છે, છતાં પણ સરકાર ખેડૂતોની વાત માનતી નથી.ઊલટાનું ખેડૂતોને બદનામ કરવાનો પ્રયાસ અને કારસ્તાન થઈ રહ્યો છે.

ભાજપ સરકારના નોટબંધી, જીએસટી અને આડેધડ લાદેલા લોકડાઉંથી દેશવાસીઓ પરેશાન થઈ ચૂક્યા છે. આ દેશના લોકશાહી શાસન અવસ્થામાં દેશવાસીઓને સરકારનો વિરોધ કરવાની પણ મંજૂરી મળતી નથી.સરકાર વિરોધી વ્યક્તિઓને દેશ વિરોધી ચીતરી દેવાનું નવું કાર્ય શરૂ થઇ ગયું છે.

ભાજપ સરકારના રાજમાં ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.ભાજપ અને ભાજપ સરકારનું સુકાન મુઠ્ઠીભર આગેવાનો જેવાકે ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓ ના હાથમાં હોય.દેશ અને દેશવાસીઓની નું ભવિષ્ય ખતરામાં મુકાયું છે. ભાજપ સરકારના છેલ્લા પાંચ વર્ષના આ નિર્ણયથી દેશ દરેક ક્ષેત્રે પાછળ ધકેલાઈ રહ્યો છે.દેશની વિદેશ નીતિ,સરક્ષણ નીતિ,શિક્ષણ નીતિ,આરોગ્ય નીતિ અને આર્થિક નીતિને યોગ્ય રીતે ફળીભૂત કરવામાં ભાજપ સરેઆમ નિષ્ફળ સાબિત થઇ ગઇ છે.હું મારી વ્યક્તિગત વાત કરું તો પક્ષે મને બહુ બધું આપ્યું છે મારે આજ સુધી પણ શીર્ષ નેતૃત્વ સાથે સંબંધો સારા છે.હું એમને મળ્યો હોત તો મને કોઈ પણ પદ મળી જાય પરંતુ જે પક્ષ જનતાના સુખાકારીના પાટાથી ઉતરી ગયો છે અને આ તાનાશાહો ના અવાજને બદલે જનતાના અવાજ બનવાનું નક્કી કર્યું છે.કોઈપણ પ્રકારની અપેક્ષા વગર આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યો છું

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જમ્મુ-કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે : અમિતભાઈ શાહ
Next Article તો શું રાજકારણ છોડી દેશે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up