By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ બરાબરનો પાઠ ભણાવ્યો, પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ બરાબરનો પાઠ ભણાવ્યો, પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી
GeneralSurat

સુરત : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ બરાબરનો પાઠ ભણાવ્યો, પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી

HM News
Last updated: 02/09/2021 9:02 AM
HM News
4 years ago
Share
SHARE

ક્રાઈમ સિટી સુરતમાં રોજેરોજે ચોંકાવનારા બનાસ સામે આવે છે.ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ભાગી ગયેલી પરિણીતાના પતિએ બરાબરના પાઠ ભણાવ્યા છે.પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિએ પોલીસ સ્ટેશનની અંદર જ પ્રેમીને રાખડી બંધાવી હતી.

બન્યુ એમ હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં ચાર સદસ્યોનો એક પરિવાર રહે છે.જેમાં પતિ-પત્ની, 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. આ પરિવાર સુખેથી રહેતો હતો.પતિ સુરતની એક કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે.તેમજ પત્ની સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે.પત્નીને સ્ટોન લગાવવાનુ કામ એક યુવક દ્વારા મળે છે.આ યુવક રોજ તેના ઘરે આવતો હતો,જેથી પત્નીને એ યુવક સાથે સંબંધ બંધાયો હતો. બંને વચ્ચે બે વર્ષ સુધી સંબંધ રહ્યો હતો.પરંતુ એક દિવસે તેમણે ભાગી જવાનું નક્કી કર્યું.

પત્નીએ શોધવા માટે પતિએ દસ દિવસ સુધી શોધખોળ ચલાવી હતી.પોતાના તમામ સંબંધીઓ પાસે તેની તપાસ કરાવી હતી.એટલુ જ નહિ, સોશિયલ મીડિયા પર પણ પત્નીનો ફોટો મૂકીને તેને પરત આવવા વિનંતી કીર હીત.

પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગીને તળાજા પહોંચી હતી.બીજી તરફ, પતિએ ભાગી ગયેલી પત્ની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પતિ સુરત પોલીસ સાથે પત્નીને લેવા તળાજા પહોંચી ગયો હતો.આ વચ્ચે ડ્રામા સર્જાયો હતો. પત્નીએ પણ પરત પતિ સાથે જવા માટે સહમતિ બતાવી હતી.પરંતુ પતિને તેની આ વાત પર વિશ્વાસ ન હતો.તેથી તેણે ખાતરી કરાવવા પત્નીને તેના પ્રેમીને જ રાખવી બાંધવા કહ્યું હતું.ત્યારે પત્નીએ પોલીસ સ્ટેશનની અંદર જ પોતાના પ્રેમીને રાખડી બાંધી હતી.જોકે, બીજી તરફ પત્નીએ પણ પતિને પોલીસ મથકમાં જ ચીમકી આપી હતી કે જો ફરીથી હેરાન કરી તો પાછી ભાગી જશે.

સુરત શહેરમાં 1 ઇંચ અને કામરેજમાં અડધો ઇંચ સાથે મેઘરાજાની પધરામણી
ઈઝરાયલે ગાઝામાં વરસાવ્યો ‘કહેર’, 200ના મોત, 589 ઘાયલ, ખાન યુનિસ શહેરને ખાલી કરવા આપ્યું અલ્ટીમેટમ
રથયાત્રા પૂર્વે પોલીસનું પ્લાનિંગઃ કમિશનરે અધિકારીઓ સાથે રાત્રે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું
લ્યો બોલો : હવે કેન્દ્ર સરકારે કહ્યું N -95 માસ્કથી કોરોના પ્રસરતો અટકતો નથી, ખતરો વધી શકે છે
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને સેક્સ્યુઅલ ચૅટમાં ન્યુડ બનવાનું ભારે પડ્યું
Share This Article
Facebook Email Print
Previous Article અલ્પિતા ચૌધરીએ ફરી ગુજરાત પોલીસની આબરુના ધજાગરા ઉડાડ્યા, મંદિરમાં આંખ મારતો વીડિયો બનાવ્યો
Next Article અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up