By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગાંધીનગર : રાજય વ્યાપી કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીને લુક આઉટ નોટિસ દ્વારા મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગર : રાજય વ્યાપી કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીને લુક આઉટ નોટિસ દ્વારા મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયો
GandhinagarGeneral

ગાંધીનગર : રાજય વ્યાપી કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીને લુક આઉટ નોટિસ દ્વારા મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયો

HM News
Last updated: 06/09/2021 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

Fx Bullsના નેજા હેઠળ ગાંધીનગર,મહેસાણા,ઈડર સહિત રાજય વ્યાપી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા કંપનીના ડાયરેક્ટર સહિત ચાર ભાગીદારો વિરુદ્ધ ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ મથકમાં રૂપિયા 3.54 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.ત્યારે આ ગુનાનો એક આરોપી કોર્ટનાં હુકમની અવગણના કરી દુબઈ ભાગી જવાની તૈયારીઓમાં જ હતો.જેને ઈન્ફોસિટી પોલીસ દ્વારા લુક આઉટ નોટિસના આધારે મુંબઈ એરપોર્ટથી ઝડપી લઈ ગઈકાલે શનિવારે ગાંધીનગર લઈ આવવામાં આવ્યો છે.

ગાંધીનગરના સેકટર 2 ખાતે રહેતા નીતિરાજ પરમાર વર્ષ 2019 માં મહેસાણામાં યોજાયેલા Fx Bulls વેલ્થ મેનેજમેન્ટના સેમિનારમાં ગયા હતા.જ્યાં કંપનીના પ્રદીપભાઈ સલુભાઈ ચૌધરી (વિસનગર), ઈશ્વરભાઈ મહેન્દ્રભાઈ ચૌધરી, દીક્ષિતભાઈ કાંતિલાલ મિસ્ત્રી (તિરુપતિ ટાઉનશિપ,મહેસાણા) તેમજ ચાંદખેડાના ઉમેશભાઈ કાંતિલાલ મિસ્ત્રીને મળ્યા હતા.

ચારેય જણાએ વળતર નહીં આપી ઠગાઇ કરતા ફરિયાદ નોંધાઈ

જ્યાં તેઓને ઊંચુ વળતર અને વ્યાજ આપવાની લોભામણી સ્કીમો સમજાવી હતી.ત્યારે તગડું કમિશન અને ફોરેન ટૂરની લાલચમાં બધા આવી ગયા હતા.જેનાં પગલે નીતિ રાજ પરમારે કુડાસણમાં ઊગતી હાઈટસમાં Fx Bulls ની બ્રાંચ ઓફિસ ખોલીને વિવિધ સ્કીમો હેઠળ 25થી વધુ ગ્રાહકોના રૂપિયા 3.54 કરોડનું રોકાણ કંપનીમાં કર્યું હતું.પરંતુ વાયદા મુજબ ચારેય જણાએ વળતર નહીં આપી ઠગાઇ કરતા નીતિરાજ પરમારે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.ત્યારે ઉક્ત ચિટર ગેંગે અમદાવાદ,મહેસાણા અને ઈડર સહિત રાજય વ્યાપી કૌભાંડ આચર્યું હોવાનું ઈન્ફોસિટી પીઆઈ પી પી વાઘેલાની તપાસમાં ખુલ્યું હતું.

દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો

જે બાદ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.જે પૈકી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને કોર્ટે શરતી જામીન પર મુક્ત કરી તપાસ અધિકારીને પાસપોર્ટ જમા કરાવવાનો હુકમ પણ કરાયો હતો.પણ તેણે પાસપોર્ટ જમા કરાવ્યો નથી.જેનાં પગલે ઈન્ફોસિટી પીઆઈ પી પી વાઘેલાએ લુક આઉટ નોટિસ જાહેર કરવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને રિપોર્ટ કર્યો હતો.

પોલીસ મુંબઈથી ગાંધીનગર લઈ આવી

જે અન્વયે દીક્ષિત મિસ્ત્રી મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગી જવાના પ્લાન સાથે પ્લેનમાં બેસી જવાની ફીરાકમાં હતો.પરંતુ લુક આઉટ નોટિસનાં પગલે મુંબઈ એરપોર્ટ પર રીજિયોનલ અધિકારીઓએ તેને પકડી દીધો હતો.જેને ગઈકાલે ઈન્ફોસિટી પોલીસ મુંબઈથી ગાંધીનગર લઈ આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં આ વર્ષે 70 હજારની જગ્યાએ 30 હજાર મૂર્તિ સ્થાપાશે
Next Article ભાદરવી પૂનમ : અંબાજીમાં યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up