By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બિલ્ડરો પરના દરોડામાં રૂ.1000 કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બિલ્ડરો પરના દરોડામાં રૂ.1000 કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા
AhmedabadGeneral

બિલ્ડરો પરના દરોડામાં રૂ.1000 કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા

HM News
Last updated: 11/09/2021 8:05 AM
HM News
5 years ago
Share
SHARE

– કાળાં નાણાંના કાળા કારોબારનું કૌભાંડ
– બિનહિસાબી વહેવારોમાં નાના માણસોના નામ જોતાં બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ પણ બિલ્ડરના પ્રમોટરો સામે તપાસ થવાની સંભાવના
– છ સ્થળો પર હજી દરોડા ચાલુ, 14 સ્થળો પર કાર્યવાહી સમેટાઈ 14 લોકર સીલ કરાયા

અમદાવાદ : અમદાવાદના આવકવેરા 125 જેટલા અધિકારીઓએ આઠ સપ્ટેમ્બરે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં નીલા બિલ્ડર્સ ગુ્રપના પ્રમોટર,ડિરેક્ટર્સ સહિતના હોદ્દેદારોના બોડકદેવ સ્થિત ઑફિસ અને ઘર સહિત 20 સ્થળો પર પાડેલા દરોડાના ત્રીજા દિવસને અંતે તેમને રૂા. 1000 કરોડના બિનહિસાબી વહેવારો મળી આવ્યા છે.

જમીનના માલિક દ્વારા જમીન પર વિકાસના કામો કરવા માટે ડેવલપરને અપાયેલા અધિકારોના ભાગરૂપે મેળવવામાં આવેલા બિનહિસાબી રૂા. 500 કરોડના વહેવારો, રૂા. 350 કરોડના રિયલ એસ્ટેટમાં થયેલા ઓન મની ટ્રાન્ઝેક્શનના વહેવારો તથા રોકડેથી લેવામાં આવેલી લોનના વ્યાજ પેટે ચૂકવવામાં આવેલા રૂા. 150 કરોડના વ્યાજના વહેવોરોનો સમાવેશ થાય છે.

કંપનીના એક મુખ્ય માલિક અને બે બ્રોકર જયેશ પૂજારા અને દિપક ઠક્કર પરની દરોડાની કાર્યવાહી હજી ચ ાલુ જ છે. આ દરોડા દરમિયાન 14 લોકર સીલ કરવામાં આવ્યા છે.આ લોકર આગામી સોમવારથી ઓપરેટ કરવામાં આવે તેવી સંભાવના છે.આવકવેરા ખાતાએ કરેલી તપાસમાં મળેલા વાંધાજનક દસ્તાવેજો, છૂટાં કાગળો, ડિજિટલ પુરાવાઓ પરથી ફલિત થઈ રહ્યું છે કે નિલા લિમિટેડના પ્રમોટરોએ રૂા. 1000 કરોડના બિનહિસાબી વહેવારો કર્યા છે.

આ દરોડા દરમિયાન રોકડ તો ઘણી મળી છે, પરંતુ તેમાંથી 1 કરોડની રોકડનો હિસાબ રજૂ કરી શક્યા નથી. તેમ જ રૂા. 2.70 કરોડના બિનહિસાબી દાગીનાઓ પણ મળી આવ્યા છે.આ લખાય છે ત્યારે 20માંથી 5થી 6 સ્થળને બાદ કરતાં અન્ય 14થી 15 સ્થળો પરની દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે. આવકવેરા ખાતા દ્વારા દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી વ્યક્તિઓમાં અશોક ભંડારી,વાસંતી જગદીશ પાવરા,જગદીશ ગોવિન્દભાઈ પાવરા,પ્રશાંત હિમ્મતભાઈ સરખેડી,શીતલ ચુનીલાલ ઝાલાનો સમાવેશ થાય છે.

આ વ્યક્તિઓના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેના અનુસંધાનમાં કંપની સામે બેનામી પ્રોપર્ટીઝ એક્ટની જોગવાઈ હેઠળ પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે, તેવો નિર્દેશ પણ આવકવેરા કચેરી તરફથી મળી રહ્યો છે.દરોડાને લગતાં તમામ દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કર્યા પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે એમ આવકવેરા કચેરીના સૂત્રોનું કહેવું છે.દરોડાના સંદર્ભમાં યોગેશ કનૈયાલાલ પૂજારા અને દિપક અજિતકુમાર ઠક્કર સામે પણ મોટી ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થવાની સંભાવના છે.યોગેશ પૂજારા અને દિપક ઠક્કર લેન્ડ ડીલર છે.

દરોડા દરમિયાન તેમને ત્યાંથી પણ જમીન અને મિલકતને લગતા વાંધાજનક દસ્તાવેજો અને તેમાં લેવામાં આવેલા બિનહિસાબી નાણાંને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા હતા. આવકવેરા ખાતાના અધિકારીઓએ બિનહિસાબી નાણાંના કરવામાં આવતા વહેવારોનો અંદાજ મેળવવા માટે તેમની કચેરીના માણસોને બિલ્ડરના જુદાં જુદાં પ્રોજેક્ટ્સ પર મોકલ્યા હતા.ત્યારબાદ પાડેલા દરોડામાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સને લગતા રૂા. 500 કરોડથી વધુ રકમના વહેવારો પકડી પાડવામાં સફળતા મળી છે. આ જ રીતે રિયલ એસ્ટેટના સોદાઆમાં રૂા. 350 કરોડના ઓનમનીના થયેલા વહેવારોને લગતા પુરાવાઓ પણ દરોડા પાડનારા આવકવેરા અધિકારીઓએ જપ્ત કર્યા છે.

મિલકતના સોદાઓમાં તેમણે રોકડમાં લીધેલા એડવાન્સ નાણાંને લગતાં વહેવારો પણ પકડી પાડવામાં આવકવેરા અધિકારીઓ સફળ થયા છે. નિલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોટર્સે રોકડમાં લીધેલી લોનના વ્યાજ પેટે રૂા. 150 કરોડના વ્યાજની રોકડેથી કરેલી ચૂકવણીના પુરાવાઓ પણ આવકવેરા ખાતાના અધિકારીઓએ મેળવ્યા હતા.

તેમને રોકડમાાં થયેલી આવકના અને તેમ જ રોકડેથી કરેલા રિપેમેન્ટને લગતાં પુરાવાઓ પણ મળી આવ્યા હતા.આવકવેરા ધારાની કલમ 153 રદ કરી દઈને તેને સ્થાને કલમ 148માં સુધારા કરીને તેને વધુ ચુસ્ત બનાવી હોવાથી આ કંપનીના છ નહિ, પણ દસ વર્ષના હિસાબોની ચકાસણી થવાની પણ સંભાવના વધારે છે.નિલા લિમિટેડમાંથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની બારીકાઈ પૂર્ણ ચકાસણી ચાલુ કરવામાં આવી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રહલાદ મોદીના આક્ષેપો : સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે !!
Next Article કેરળમાં નાર્કોટિક્સ જેહાદ હોવાના પાદરીના નિવેદનથી હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up