By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યસ બેંક : દિલ્હી – મુંબઇમાં DHFLના અનેક સ્થળો પર CBIના દરોડા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યસ બેંક : દિલ્હી – મુંબઇમાં DHFLના અનેક સ્થળો પર CBIના દરોડા
GeneralNational

યસ બેંક : દિલ્હી – મુંબઇમાં DHFLના અનેક સ્થળો પર CBIના દરોડા

HM News
Last updated: 09/03/2020 12:12 PM
HM News
5 years ago
Share
SHARE

CBIએ કેસ નોંધ્યો : યસ બેંક સંકટમાં હવે એજન્સીઓ એકશન મૂડમાં : DHFL દ્વારા રાણા કપૂરના પરિવારને :૬૦૦ કરોડની લાંચ આપવા બાબતે સાત સ્થળો પર કાર્યવાહી

મુંબઇ તા. ૯ : યસ બેંક આવેલા આર્થિક સંકટ બાદ હવે એજન્સીઓએ તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે.બેંકના કો-ફાઉન્ડર રાણા કપુરની ઇડીની ધરપકડ કરી છે અને ૧૧ માર્ચ સુધીમાં ધરપકડ કરીને તેમની પૂછપરછ કરશે.બીજીબાજુ રાણા કપૂરના પરિવાર વિરૂધ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી દેવામાં આવી છે.આજે દિલ્હીથી તપાસ એજન્સીઓની કનિદૈ લાકિઅ ટીમ મુંબઇ જશે અને કેસમાં તપાસને આગળ વધારાશે.તપાસ એજન્સીઓ યસ બેંક મામલા સાથે જોડાયેલા સાત સ્થળો પર દરોડા પાડયા.યસ બેંક મામલે સીબીઆઇ તરફથી અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.દિલ્હી અને મુંબઇમાં સીબીઆઇએ અકીલા સવારે દરોડા પાડયા છે.આ દરમિયાન ડીએચએફએલ સાથે જોડાયેલા સ્થળો પર પણ સર્ચ ઓપરેશન કરાયું.સીબીઆઇ જે સ્થળો પર દરોડા પાડી રહી છે તે રાણા કપુર, ડીએચએફએલ, આરકેડબલ્યુ ડેવલોપર્સ અને ડીયુવીપીમાંથી છે.આ ઉપરાંત મુંબઇના બાંદ્રામાં હાજર એચડીઆઇએલના ટાવરમાં પણ સીબીઆઇએ દરોડા પાડયા છે.યસ બેંક પર આવેલ આ પ્રકારના સંકટે લાખો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.રવિવાર સુધીમાં આવેલી અનેક એજન્સીઓ આ કેસમાં સામેલ થઇ અને વિવિધ મોરચે તપાસ શરૂ કરવામાં આવી.ઇડી પહેલા રાણા કપૂરની ધરપકડ કરીત્યારબાદ રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને એરપોર્ટ પર રોકવામાં આવી. હવે આ મામલે એક કેસ સીબીઆઇએ નોંધ્યો છે.

સોમવારથી સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટ આટલા વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે, ફોસ્ટાએ બહાર પાડી ગાઈડલાઈન
તડકેશ્વર ગામે હાલના સમયમાં ચાલી રહેલ કોમી તંગદીલી બાબતે શાંતિ સમિતીની મીંટીંગ રાખવામા આવી
ટ્રમ્પની સીએનએનના પત્રકાર સાથે ઉગ્ર દલીલબાજીઃ અમેરિકી રાષ્ટ્રપતિએ ચેનલની ઈમાનદારી ઉપર સવાલ ઉઠાવ્યા
દેશદ્રોહી કહીને બોલાવશો તો ભાજપમાં જોડાઈ જઈશ : કન્હૈયા કુમારે માર્યો ટોણો
BIG BREAKING : ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન
Next Article મોદી સરકારના જોબ પોર્ટલ પર એક કરોડથી વધુ બેરોજગારોએ નોકરી માંગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up