By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એક્સિસ, કોટક, HDFC અને ICICI બેન્ક Yes Bankમાં કરશે 3100 કરોડ રૂપિયાનું રોકાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > એક્સિસ, કોટક, HDFC અને ICICI બેન્ક Yes Bankમાં કરશે 3100 કરોડ રૂપિયાનું રોકાણ
BusinessGeneral

એક્સિસ, કોટક, HDFC અને ICICI બેન્ક Yes Bankમાં કરશે 3100 કરોડ રૂપિયાનું રોકાણ

HM News
Last updated: 14/03/2020 7:57 AM
HM News
6 years ago
Share
SHARE

પ્રાઇવેટ ક્ષેત્રની એક્સિસ બેન્ક આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કમાં 600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

નવી દિલ્હીઃ પ્રાઇવેટ ક્ષેત્રની એક્સિસ બેન્ક આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કમાં 600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. યસ બેન્કની રિસ્ટ્રકચરિંગ સ્કીમ હેઠળ એક્સિસ બેન્ક યસ બેન્કના 60 કરોડ શેર 600 કરોડ રૂપિયામાં ખરીદશે. તે સિવાય એચડીએફસીએ પણ યસ બેન્કમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. કોટક મહિન્દ્રા બેન્ક પણ યસ બેન્કમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

કેન્દ્રીય કેબિનેટે યસ બેન્કને ઉગારવા માટે તૈયાર કરવામાં આવેલી આરબીઆઈની રિસ્ટ્રકચરિંગ સ્કીમને મંજૂરી આપી હતી. એસબીઆઇ યસ બેન્કમાં 49 ટકા હિસ્સેદારી ખરીદશે. આ માટે 7250 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક પણ યસ બેન્કના 100 કરોડ શેર ખરીદશે અને તેમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સ્કીમનું નોટીફીકેશન જાહેર થયાના ત્રણ દિવસની અંદર યસ બેન્ક પર લાગેલા રોકડ ઉપાડવા સહિતના તમામ પ્રકારના પ્રતિબંધોને હટાવી લેવામાં આવશે. સાથે જ સાત દિવસની અંદર યસ બેન્કનુ નવું બોર્ડ જવાબદારી સંભાળી લેશે. એક્સિસ બેન્કે કહ્યુ કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટરની શુક્રવારે મળેલી બેઠકમાં યસ બેન્ક લિમિટેડના બે રૂપિયાના પ્રત્યેકના 60 કરોડ શેર આઠ રૂપિયાના પ્રીમિયમ પર 600 કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. યસ બેન્કમાં આ રોકાણ બેન્કિંગ નિયમન એક્ટ 1949 હેઠળ પ્રસ્તાવિત યોજના યસ બેન્ક લિમિટેડની રિસ્ટ્રકચરિંગ સ્કીમ હેઠળ કરવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે
Next Article ‘મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરનારી હિંદુ યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે’, ગુજરાત ભાજપના ધારાસભ્યનો આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up