By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતનું સૌથી’વૃદ્ધ’ ગામ:1100ની વસતિમાંથી 300 વિદેશમાં,57 વર્ષના સરપંચ સૌથી નાની ઉંમરના,બધા એક રસોડે જમે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > ગુજરાતનું સૌથી’વૃદ્ધ’ ગામ:1100ની વસતિમાંથી 300 વિદેશમાં,57 વર્ષના સરપંચ સૌથી નાની ઉંમરના,બધા એક રસોડે જમે છે
GeneralNorth Gujarat

ગુજરાતનું સૌથી’વૃદ્ધ’ ગામ:1100ની વસતિમાંથી 300 વિદેશમાં,57 વર્ષના સરપંચ સૌથી નાની ઉંમરના,બધા એક રસોડે જમે છે

HM News
Last updated: 18/12/2021 11:52 AM
HM News
4 years ago
Share
SHARE

મહેસાણા : મહેસાણાનું ચાંદણકી ગામ એક શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યું છે.અંદાજે 1100ની વસતિવાળા આ ગામના 300થી વધુ લોકો અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે.એટલું જ નહીં,આ ગામના અન્ય લોકો રાજ્યના અલગ-અલગ શહેરમાં સ્થાયી થયા છે.અત્યારે ગામમાં માત્ર 50-60 જ લોકો રહે છે.ગામમાં રહેતા દરેક લોકોની ઉંમર 60 ઉપર છે,પણ ગામના સરપંચ પૂનમભાઈ પટેલ સૌથી નાના,એટલે કે 57 વર્ષના હોવાની સાથે પોતાને ગામના યંગેસ્ટ પણ ગણાવે છે.આજે આ ગામમાં કોઈ યુવાન રહેતું નથી.આમ છતાં ગામમાં તમામ પ્રકારની સુવિધા અને સ્વચ્છતા જોવા મળે છે.ત્યારે 18 ડિસેમ્બર,એટલે કે ઇન્ટરનેશલ માઇગ્રન્ટ્સ ડે નિમિત્તે દિવ્યભાસ્કર ડિજિટલે આ ગામની મુલાકાત લીધી હતી અને અહીં રહેતા તમામ વયોવૃદ્ધો સાથે વાતચીત કરી હતી.

ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે ”હું છેલ્લાં 3 વર્ષથી આ ગામમાં રહું છું. આ પહેલાં હું 20 વર્ષ ન્યૂયોર્કમાં રહ્યો હતો.જોકે સુંદર અને રળિયામણા ગામ સાથેનું એટેચમેન્ટ હવે મારાથી છૂટતું નથી.મારું અમદાવાદમાં ઘર છે છતાં ત્યાં રહેવું ગમતું નથી,એટલે હવે હું ગામમાં જ રહું છું.ગામમાં લગભગ 1100 લોકોની વસતિ છે,જેમાંથી 300 લોકો અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે.આ સિવાયના ગામલોકો અમદાવાદ,ગાંધીનગર અને હિંમતનગર સહિતના અલગ-અલગ સિટીમાં રહે છે.

દરેક વયોવૃદ્ધ એક જ રસોડે જમે છે.
પૂનમભાઈએ જણાવ્યું હતું કે ”રતિલાલ સોમનાથ પટેલ દ્વારા 8થી 10 વર્ષ પહેલાં ગામમાં એક રસોડાની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં સમય જતાં સુધારા કર્યા છે.આજે દરેક વયોવૃદ્ધ લોકો પોતાને મનગમતું ભોજન અહીં જમે છે.આ કાર્યમાં અમારા ગામના બહાર રહેતા છોકરાઓનો પણ સારો સપોર્ટ છે.જે વડીલો અહીં જમવા ના આવી શકે તેમને અમે ટિફિન પણ પહોંચાડી દઈએ છીએ.”

આજસુધી ગામમાં પંચાયતની ચૂંટણી થઈ નથી.
પૂનમભાઈએ વઘુમાં જણાવ્યું હતું કે ”વી આર યુનાઇટેડ પીપલ ઓફ ચાંદણકી.એકબીજા સાથે અંતરથી જોડાયેલું ગામ,એકબીજા માટે જીવતું ગામ એટલે અમારું ચાંદણકી ગામ. કોઈને ક્યારેય કોઈ જ કમ્પેઇલન નહીં.જ્યારથી દેશમાં પંચાયત રાજ્યની સ્થાપના થઈ છે ત્યારથી આજસુધી ગામમાં કોઈ જ ચૂંટણી થઈ નથી.આજસુધી ગામમાં કોઈ પોલીસ કેસ થયો નથી.બસ,આમ જ અહીં બધા એકબીજા સાથે હળીમળીને રહે છે.”

જરૂર પડ્યે ગામનો કોઈપણ છોકરો દોડતો આવે : ચાંદણકી ગામમાં રહેતા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે ” અમારું ગામ પહેલેથી જ એકબીજા સાથે હળીમળીને રહે છે. ક્યારેક ગામમાં કોઈ એવી પરિસ્થિતિ થાય ત્યારે અમારા ગામના કોઈપણ છોકરાને અમે બોલાવીએ તો તેના દરેક કામ પડતા મૂકીને દોડતા આવે છે. કોઈપણને ગમે તે તકલીફ હોય તો પોતાના છોકરા સિવાય બીજા છોકરા પણ એટલી જ લાગણીથી ગામમાં હાજર થઈ જ જાય છે.”

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article HM XCLUSIVE : સુરત IT DDI વિંગના દરોડાનો રેલો વેસુના સુમંગલ સેફ ડિપૉઝિટ વોલ્ટમાં પહોંચતા મચ્યો હડકંપ : સંખ્યાબંધ લોકર્સ સીઝ
Next Article વેક્સિનેશન વધારવા નવો પ્રયોગ:સુરતમાં ફુલ્લી વેક્સિનેટેડ કોલેજ હશે તેને 1 લાખનું ઈનામ અપાશે,પાલિકાની જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up