By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા
GeneralNationalPolitics

લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા

HM News
Last updated: 09/02/2022 7:36 AM
HM News
5 years ago
Share
SHARE

– કોંગ્રેસના લિંગદોહના નેતૃત્વમાં 5 ધારાસભ્યો સીએમ સંગમાની નેશનલ એનપીપીમાં જોડાયા
– આ એનપીપીમાં ભાજપ પહેલાથી ભાગીદાર, રાજકારણમાં બધુ જ શકય છે

શિલોંગ,8 ફેબ્રુઆરી,2022,મંગળવાર : રાજકારણમાં દોસ્તી કે દુશ્મની કાયમી હોતી નથી. ભારતમાં પ્રાદેશિક પક્ષો કેટલાક રાજયોમાં સરકાર ચલાવે છે પરંતુ દેશનું રાજકારણ ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય રાજકિય પક્ષોની વિચારધારામાં જોડાયેલું છે. ભાજપ અને કોંગ્રેસ એક પ્રજાની કટ્ટર રાજકિય પ્રતિસ્પર્ધી છે પરંતુ પૂર્વોત્તર રાજય મેઘાલયમાં કોંગ્રેસ-ભાજપા અને તેઓ જેમાં જોડાયા છે એ ગઢબંધન ભેગા મળીને સરકાર ચલાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

મેઘાલયમાં કોંગ્રેસના એમ્પીયરન લિંગદોહના નેતૃત્વમાં પાંચ ધારાસભ્યો મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતૃત્વમાં ચાલતા ગઢબંધનમાં જોડાયા છે.આ ગઢબંધનમાં ભાજપ પણ જોડાયેલું જ છે.પ્રાપ્ત વિગતો મુજબ એનપીપી અને કોંગ્રેસ પહેલાથી પરંપરાગત રીતે હરિફ રહયા છે પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં કોંગ્રેસના 12 વિધાનસભ્યો જોડાયા પછી બંને પાર્ટીઓ નજીક આવી હતી.કોંગ્રેસ વિધાયક દળના નેતા લિંગદોહે એવી જાહેરાત કરી છે કે તેઓએ કોનાર્ડ સંગમાના નેતૃત્વવાળા એનડીએને ટેકો આપ્યો છે.અમે સરકારને મજબૂત સ્થિતિમાં રાખવા માટે આમાં જોડાયા છીએ.આ અંગે વિધાનસભ્યોના હસ્તાક્ષર લઇને એક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે, એવી પણ આશા રાખી હતી કે પાર્ટી અને હાઇ કમાંડ પોતાના આ નિર્ણયનું સ્વાગત કરશે.

મેઘાલયમાં 2018ની ચુંટણીમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવેલો

2018માં મેઘાલય વિધાનસભાની ચુંટણી થઇ હતી જેમાં કોંગ્રેસ 21 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો પરંતુ સરકાર બનાવવામાં સફળતા મળી ન હતી.ભાજપે નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિકસ એલાયંસનેની સાથીદાર એનપીપી સાથે જોડાઇને કોંગ્રેસને રાજકિય માત આપી હતી.મેઘાલયમાં બીજી ચુંટણી આવે તે પહેલા તો વેર વિખરે થઇ ગઇ છે.કુલ 21માંથી 12 સભ્યો તૂણમુલમાં જોડાઇ ગયા હતા. હવે પાંચ સભ્યોએ પણ શેહ આપી હોવાથી વિપક્ષમાં પણ રહી નથી.મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ મેઘાલયમાં વિપક્ષ પદ સંભાળે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પેગાસસનું ભૂત ઇઝરાયલમાં પણ ધૂણ્યું- શું છે આખો મામલો ?
Next Article કર્ણાટકમાં ‘હિજાબ vs ભગવો’ : યુવતીએ ‘અલ્લાહૂ અકબર’ના નારા લગાવ્યા તો વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up