By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શું ફલોર ટેસ્ટ પહેલાં જ કમલનાથની સરકાર પડી ભાંગશે? આ રહ્યા એંધાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શું ફલોર ટેસ્ટ પહેલાં જ કમલનાથની સરકાર પડી ભાંગશે? આ રહ્યા એંધાણ
GeneralNationalPolitics

શું ફલોર ટેસ્ટ પહેલાં જ કમલનાથની સરકાર પડી ભાંગશે? આ રહ્યા એંધાણ

HM News
Last updated: 20/03/2020 7:46 AM
HM News
6 years ago
Share
SHARE

મધ્યપ્રદેશના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. ફ્લોર ટેસ્ટ બાદ સ્પષ્ટ થશે કે ‘હિન્દુસ્તાનનું હાર્ટ’ કહેવાતા પ્રદેશમાં કમલનાથ સરકાર હશે કે પછી પૂર્વ શિવરાજ સિંહ સત્તા પર પાછા આવશે.

મીડિયાને મળશે સીએમ કમલનાથ

આજે બપોરે 12 વાગ્યે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ મીડિયા સાથે વાતચીત કરશે. અંદાજો છે કે આ દરમ્યાન સીએમ કમલનાથ સરકારને લઇ ફ્લોર ટેસ્ટ પહેલાં કોઇ નિર્ણય લઇ શકે છે.

16 ધારાસભ્યોના રાજીનામા થયા મંજૂર

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કોંગ્રેસના બાકી બચેલા તમામ 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા. આની પહેલાં પ્રજાપતિ કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવાયા છે. આમ હવે તમામ 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લેવાયો છે. તેમાંથી મોટાભાગના કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. પ્રજાપતિએ કહ્યું કે તેમણે 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવાયા છે.

આજે બપોરે 2 વાગ્યે સ્પેશ્યલ સત્ર

વિધાનસભાનું સ્પેશ્યલ સત્ર 20મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશની આજ્ઞાનું પાલન કરતાં બોલાવ્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાના પ્રમુખ સચિવ અવધેશ પ્રતાપ સિંહે કહ્યું કે મધ્યપ્રદેશ વિધાનસભાનું ખાસ સત્ર 20મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યું કે આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશની આજ્ઞાનું પાલન કરતાં બોલાવામાં આવ્યા છે.

શિવરાજે સુરક્ષાની માંગણી કરી

તો ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી ભાજપના ધારાસભ્ય દળની સુરક્ષાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટમાંથી પસાર થયેલા આદેશાનુસાર 20મી માર્ચ 2020ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશ વિધાનસભામાં વિશ્વાસમતનું પરીક્ષણ કરવાનું છે.

ભાજપે વ્હિપ જાહેર કર્યું

ભાજપના ધારાસભ્ય દળના મુખ્ય સચેતક નરોત્તમ મિશ્રાએ ભાજપના ધારાસભ્યોને વ્હિપ રજૂ કરતાં શુક્રવારના રોજ કમલનાથ સરકારની વિરૂદ્ધ મત આપવા માટે કહ્યું છે. તો બીજીબાજુ કોંગ્રેસ ધારાસભ્ય દળના મુખ્ય સચેતક અને પ્રદેશના સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહે પોતાના તમામ ધારાસભ્યોને 20મી માર્ચના રોજની કાર્યવાહી દરમ્યાન ગૃહમાં ચોક્કસ ઉપસ્થિત રહેવાનું અને સરકારના પક્ષમાં મતદાન કરવા માટે કહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મારો શું વાંક હતો…કમલનાથે મધ્યપ્રદેશના CM પદ પરથી આપ્યું રાજીનામું
Next Article શું હતી નિર્ભયાના દોષિતોની અંતિમ ઈચ્છા?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up