By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંગાળમાં ફરી મમતા બેનરજીનો જયજયકાર, 108માંથી 103 નગર પાલિકાઓમાં જીત, ભાજપનો સફાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંગાળમાં ફરી મમતા બેનરજીનો જયજયકાર, 108માંથી 103 નગર પાલિકાઓમાં જીત, ભાજપનો સફાયો
GeneralNational

બંગાળમાં ફરી મમતા બેનરજીનો જયજયકાર, 108માંથી 103 નગર પાલિકાઓમાં જીત, ભાજપનો સફાયો

HM News
Last updated: 02/03/2022 10:45 AM
HM News
4 years ago
Share
SHARE

કલકત્તા,તા.2 માર્ચ 2022 બુધવાર : બંગાળમાં નગર પાલિકાઓની ચૂંટણીમાં પણ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે.બીજી તરફ ભાજપ અને બીજી પાર્ટીઓનો સફાયો થઈ ગયો છે.

બંગાળની 108 નગર પાલિકાઓ પૈકી 103માં ટીએમસીએ વિજય મેળવ્યો છે.જ્યારે ડાબેરી પક્ષોના ફાળે એક નગર પાલિકા આવી છે.ત્રણ નગર પાલિકાઓમાં કોઈને બહુમત મળી નથી.બીજી તરફ ભાજપ અને કોંગ્રેસને એક પણ નગર પાલિકામાં જીત મળી નથી.

આ ચૂંટણીએ ફરી સાબિત કર્યુ છે કે,બંગાળની રાજનીતિ પર ટીએમસી સંપૂર્ણપણે કબ્જો કરીને બેઠુ છે.

ટીએમસીએ કહ્યુ હતુ કે,જેને વોટ આપ્યો છે તેનો પણ આભાર અને જેણે વોટ નથી આપ્યો તેનો પણ આભાર.બંગાળની સંસ્કૃતિ એકતાની સંસ્કૃતિ છે.વિરોધી ઉમેદવારોને અપીલ છે કે,તેમે જ્યારે પણ કોઈ જરુર હોય તો અમે પુરી કરીશું.

આ પહેલા કોંગ્રેસે અને ભાજપે ચૂંટણીમાં ટીએમસી પર ગરબડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે ચૂંટણીએ ભાજપને સૌથી વધારે નુકસાન કર્યુ છે.ભાજપના વોટ શેરમાં ઘટાડો નોંધાયો છે.ભાજપના જે નેતાઓનો પ્રભાવ હતો તેવી નગર પાલિકાઓ પર પણ ભાજપ જીત મેળવી શક્યુ નથી.રાજકીય રીતે બંગાળમાં ભાજપ હવે વધારે નબળી પડી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાંચો સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા પહેલા પ્રેસનોટમાં શું લખ્યું
Next Article રસ્તા પર વિચિત્ર પ્રાણી જોઈને ડરી ગયા લોકો, અનેક લોકોએ કહ્યું- ‘એલિયન’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up