By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમે હિટલરને પણ સ્થાન નહોતુ આપ્યુ, પેરિસના મ્યુઝિયમે પુતિનનુ સ્ટેચ્યુ હટાવી દીધુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમે હિટલરને પણ સ્થાન નહોતુ આપ્યુ, પેરિસના મ્યુઝિયમે પુતિનનુ સ્ટેચ્યુ હટાવી દીધુ
GeneralInternational

અમે હિટલરને પણ સ્થાન નહોતુ આપ્યુ, પેરિસના મ્યુઝિયમે પુતિનનુ સ્ટેચ્યુ હટાવી દીધુ

HM News
Last updated: 03/03/2022 11:42 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : યુક્રેન પર આક્રમણ કરીને પશ્ચિમના દેશોની નજરમાં વિલન બની જનાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની તુલના હવે હિટલર સાથે થઈ રહી છે.

યુરોપમાં પુતિન સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને ફ્રાંસની રાજધાની પેરિસ ખાતેના ગેવિન મ્યુઝિયમે પણ પુતિનની સરખામણી હિટલર સાથે કરી છે.

મ્યુઝિયમે પુતિનનુ વેક્સ સ્ટેચ્યુ હટાવી દીધી છે અને ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં મ્યુઝિયમના ડાયરેકટરે કહ્યુ હતુ કે,રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ આ નિર્ણય લેવાયો છે.અમે ગેવિન મ્યુઝિયમમાં ક્યારેય હિટલર જેવા તાનાશાહને જગ્યા નથી આપી અને અમે પુતિનને પણ રાખવા માંગતા નથી.

પુતિન સામે યુરોપની સાથે સાથે રશિયામાં પણ દેખાવો થઈ રહ્યા છે.અત્યાર સુધીમાં 7000 રશિયન લોકોની પોલીસ દ્વારા દેખાવો બદલ ધરપકડ કરવામાં આવી છે.

મહિલા હોકી વર્લ્ડ કપ : ન્યુઝીલેન્ડ સામેની હાર છતાં ભારતની આગેકૂચની આશા જીવંત
Vijayadashami 2022 : જાણો દશેરાના દિવસ-રાતના ચોઘડિયાં અને મુહૂર્ત
ઈન્ટેલિજન્સ એલર્ટ : સસંદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે આ આતંકવાદી સંગઠન
સ્લેટરને માનસિક અસ્વસ્થતાને કારણે ઘરેલુ હિંસાના આરોપમાંથી મુક્તિ મળી
મહેસાણા જિલ્લામાં વધુ 10 શંકાસ્પદના નમૂના લેવાયા
Share This Article
Facebook Email Print
Previous Article રશિયાના વિરોધમાં મતદાન નહીં કરનારા ભારત પર ભડકયા છે અમેરિકાના સાંસદો, પ્રતિબંધની માંગ
Next Article રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ, વિડિયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up