By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો નજારો રોડ-શોમાં દેખાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો નજારો રોડ-શોમાં દેખાયો
GandhinagarGeneral

ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો નજારો રોડ-શોમાં દેખાયો

HM News
Last updated: 12/03/2022 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

– કમલમમાં મોદીએ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો એરપોર્ટથી કમલમ્ સુધી કેસરિયા કલર છલકાયો,કેસરી ટોપી,ખેસ અને બલૂન્સ પણ કેસરી જોવા મળ્યા

ગાંધીનગર : ગુજરાતમાં આ પહેલાં ક્યારેય જોવા મળ્યો ન હોય તેવો નજારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોમાં જોવામાં આવ્યો છે.એરપોર્ટથી કમલમ સુધી કેસરિયો કલર્સ છલકાયો હતો.માર્ગમાં ચારેબાજુ કેસરી ટોપી,કેસરી ખેસ સાથે કેસરી કલરના બલૂન્સ જોવા મળતા હતા.

* ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી હોય તેવો માહોલ જોવા મળતો હતો. જાણે કે મોદી ખુદ જનતાની વચ્ચે નિકળી પડયાં હોય તેવું જણાઇ આવતું હતું.

* સલામતી રક્ષકોએ બનાવેલી સુરક્ષાની કમાનને કોઇ કાર્યકરો કે લોકોએ તોડી ન હતી,કેમ કે પ્રત્યેક વ્યક્તિને ખુલ્લી જીપમાં સવાર નરેન્દ્ર મોદી દેખાઇ આવતા હતા.

* સફેદ પહેરવેશમાં માથે કેસરી ટોપી પહેરેલા મોદી ઉનાળાની ગરમીમાં લોકોનું અભિવાદન ઝિલતા જોવા મળ્યા હતા.

* ખુલ્લી જીપને વિજયરથ બનાવી દેવામાં આવ્યો હતો.આ રથમાં મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સવાર હતા.

* જીપની સ્પીડ ઘણી ધીમી હોવાથી લોકોને મોદી દેખાઇ આવતા હતા.નવ કિલોમીટરનો માર્ગ કાપતા આ જીપને બે કલાક જેવો સમય લાગ્યો હતો.

* નરેન્દ્ર મોદી 10 મહિના પછી ગુજરાતમાં આવ્યા હોવાથી તેમજ ચાર રાજ્યોની ચૂંટણીના વિજયના કારણે કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.

* માર્ગની બન્ને સાઇડે વેલકમ નરેન્દ્ર મોદીના સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા હતા.ગુજરાતની જનતા કોરોના સંક્રમણના સમય પછી બે વર્ષે ખુલીને બહાર આવી હતી.

* રોડ-શો દરમ્યાન માર્ગમાં મયૂર ડાન્સ,કુચીપુડી,ભારત નાટયમ જેવી પ્રસ્તૃતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવાનો થનગનાટ જોવા મળ્યો હતો.

* રોડ-શોમાં દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો.માર્ગમાં પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામના આગેવાનો દ્વારા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

* ગુજરાતનું ગૌરવ,રાષ્ટ્રનું સ્વાભિમાન અને વૈશ્વિક નેતા એ પ્રકારના પોસ્ટર માર્ગમાં ઠેરઠેર જોવા મળ્યા હતા.

* રોડ-શોમાં અમદાવાદ અને ગાંધીનગરના કાર્યકર્તાઓ ઉપરાંત બન્ને જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામડાઓની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.

* રોડ-શો દરમ્યાન યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાળા ઝંડા ફરકાવવાની કોંગ્રેસની દાનતને ગુજરાત પોલીસે વિફળ બનાવી હતી.દેખાવો પહેલાં આ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.

* લોકોની ભીડ જોતાં એવું લાગતું હતું કે ઉત્તરપ્રદેશની જીતનો જશ્ન ગુજરાતમાં જોવા મળ્યો હતો.મોદીએ પણ વિક્ટરીની સાઇન કરીને લોકોને ઉત્સાહિત બનાવ્યા હતા.

* આઇબીના રિપોર્ટ પ્રમાણે રોડ-શોમાં ત્રણથી ચાર લાખની જનમેદની ઉમટી પડી હતી.

* ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં અંજીર-બદામના હલવા સાથે અવનવી ગુજરાતી વાનગીઓનું ભોજન પિરસવામાં આવ્યું હતું.વડાપ્રધાને પ્રદેશના સાથીઓ સાથે બપોરનું ભોજન કમલમમાં કર્યું હતું.

* વડાપ્રધાન આવવાના હોવાથી પ્રદેશ કાર્યલયને ફુલોથી શણગારવામાં આવ્યું હતું.અદ્દભૂત ડેકોરેશનથી સજ્જ અનેક જગ્યાએ લાઇટીંગની વ્યવસ્થા પણ જોવા મળતી હતી.

* કાર્યલયમાં ખુલ્લી જગ્યાએ મોદીની રંગોળી પણ બનાવવામાં આવી હતી,જે ધ્યાનાકર્ષક રહી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ભારતીય અર્થતંત્રને દઝાડશે : આઇએમએફ
Next Article દિલ્હી: ગોકુલપુરીમાં આગ લાગવાથી બની મોટી દુર્ઘટના, 7 લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up