By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કૃત્રિમ ટાપુઓનું સૈન્યીકરણ અમારો અધિકાર : ચીનનો દાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કૃત્રિમ ટાપુઓનું સૈન્યીકરણ અમારો અધિકાર : ચીનનો દાવો
GeneralInternational

કૃત્રિમ ટાપુઓનું સૈન્યીકરણ અમારો અધિકાર : ચીનનો દાવો

HM News
Last updated: 23/03/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

બેઈજિંગ : દક્ષિણ ચીન સમુદ્રમાં કૃત્રિમ ટાપુ વિકસાવવાનો અને તેના સૈન્યીકરણનો તેને અધિકાર છે તેમ ચીને મંગળવારે જણાવ્યું હતું.ચીને સમુદ્રમાં બનાવેલા કેટલાક કૃત્રિમ ટાપુઓમાંથી ત્રણનું સંપૂર્ણપણે સૈન્યીકરણ કરીને અગાઉની કટીબદ્ધતાઓનો ભંગ કર્યો છે તેવા અમેરિકાના આક્ષેપોના જવાબમાં ચીને આ ટાપુઓ પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે,પોતાના પ્રદેશ પર જરૂરી રાષ્ટ્રીય સંરક્ષણ સુવિધાઓ ગોઠવવી એ પ્રત્યેક સ્વાયત્ત રાષ્ટ્રનો અધિકાર છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓને અનુરૂપ છે.આ વિસ્તારમાં અમેરિકાની પ્રવૃત્તિઓ સમસ્યા ઊભી કરે છે અને ઉશ્કેરણીજનક છે.અમેરિકા દક્ષિણ ચીન સમુદ્રમાં સલામત નેવીગેશનમાં અવરોધો ઊભા કરે છે અને દરિયાકાંઠાના દેશોની સ્વાયત્તતા અને સલામતી પર ગંભીર જોખમ ઊભું કરે છે.અમેરિકાના હિન્દ-પ્રશાંત ક્ષેત્રના કમાન્ડર એડમ જ્હોન સી એક્વિલિનોએ જણાવ્યું હતું કે,ચીને ત્રણ કૃત્રિમ ટાપુઓ પર એન્ટી-શીપ,એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ,લેસર અને જામિંગ ઈક્વિપમેન્ટ ઈન્સ્ટોલ કરીને સમુદ્ર કિનારાના બધા જ દેશોને ધમકીઓ આપી રહ્યું છે.

પી-નોટ્સ રોકાણ 15 વર્ષના તળિયે માર્ચના અંતે ~48,000 કરોડ
નવા સ્પેસ મિશનના ક્રૂમાં સ્પેસએક્સ એન્જિનિયર અન્ના મેનનનો સમાવેશ
કોઈ તામઝામ વગર કલેક્ટર કચેરીના પરિસરમાં કર્યા લગ્ન, કોરોના દર્દીઓ માટે આપ્યું આટલું દાન
પ્રાથમિક સદસ્યતા 2022ના શુભારંભ સંદર્ભે જિલ્લા ભાજપની 17મીએ સાંકરી સ્વામિનારાયણ મંદિરે બેઠક
GST કરચોરીના ગુન્હામાં રાજકોટના વેપારીની ધરપકડ સામે સેસન્સ કોર્ટ દ્વારા પ્રોટેકશન
Share This Article
Facebook Email Print
Previous Article વિશ્વના સૌથી પ્રદૂષિત 100 શહેરોમાં ભારતના 63 શહેરોનો સમાવેશ
Next Article લાલુની તબિયત ફરી લથડતા દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up