By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદના મેટ્રો રેલ-બીઆરટીએસ બસ રૃટ પર વધારાની એફએસઆઈના નાણાંના હપ્તા પર અમ્યુકો વ્યાજ ન વસૂલે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના મેટ્રો રેલ-બીઆરટીએસ બસ રૃટ પર વધારાની એફએસઆઈના નાણાંના હપ્તા પર અમ્યુકો વ્યાજ ન વસૂલે
AhmedabadGeneral

અમદાવાદના મેટ્રો રેલ-બીઆરટીએસ બસ રૃટ પર વધારાની એફએસઆઈના નાણાંના હપ્તા પર અમ્યુકો વ્યાજ ન વસૂલે

HM News
Last updated: 23/03/2022 10:36 AM
HM News
4 years ago
Share
SHARE

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર : રહેઠાણની સ્કીમો માટે ડેવલપર્સ દ્વારા ખરીદવામાં આવતી વધારા એફએસઆઈના ચૂકવવામાં આવતા નાણાં પર પહેલા દિવસથી જ અમ્યુકોના સત્તાવાળાઓ દ્વારા વસૂલવામાં આવતું વ્યાજને કારણે ડેવલપર્સ અને બિલ્ડર લોબીમાં ખાસ્સી નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે.નવાઈની વાત તો એ છે કે રાજકોટ નગરપાલિકામાં ૧૮ મહિનાના છ હપ્તામાં ચૂકવાતી આ રકમ પર કોઈ જ વ્યાજ લેવામાં આવતું નથી,જ્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલા દિવસથી જ ૧૫થી ૧૬ ટકાના દરે વ્યાજ વસૂલે છે.ટ્રાન્ઝિટ ઓરિયેન્ટલ ઝોનમાં એટલે કે જે માર્ગ પરથી મેટ્રો કે બીઆરટીએસ પસાર થતી હોય તેવા ઝોનમાં વધાારની જંત્રી આપવામાં આવે છે.

સામાન્ય રીતે આ ઝોનમાં ૧.૮ની એફએસઆઈ આપવામાં આવે છે.તેના પર ચારની એફએસઆઈથી બાંધકામ કરવા માટે ડેવલપર્સે વધારાની ૨.૨ની એફએસઆઈ લેવી પડે છે.આ વધાારની એફએસઆઈ માટે જંત્રીના ભાવના ૧૦થી માંડીને ૪૦ ટકાના પ્રમાણમાં નાણાં વસૂલવામાં લેવામાં આવે છે. ૫૦ ચોરસ મીટરના બિલ્ટ અપ એરિયા માટે જંત્રીની કિંમતના ૧૦ ટકા, ૫૧થી ૬૬ ચોરસ મીટરના બાંધકામ માટે જંત્રીની કિંમતના ૨૦ ટકા અને ૬૭ ચોરસ મીટરથી ૯૦ ચોરસ મીટરના બાંધકામ માટે જંત્રીની કિંમતના ૪૦ ટકા રકમ એફએસઆઈ ખરીદવા માટે ચૂકવવી પડે છે.કોમર્શિયલ કે રેસિડેન્સિલ કેટેગરીના કોઈપણ બાંધકામ માટે જંત્રીની કિંમતના ૪૦ ટકા રકમ એફએસઆઈ પેટે વલૂસવામાં આવે છે.તેમ જ પ્લાન પાસ કરવામાં આવે તે તબક્કે જ આ રકમ માગી લેવામાં આવે છે.કેટલાક ડેવલપર્સ જણાવે છે કે રાજકોટમાં આ પ્રકારે આપવામાં આવતી વધારાની એફએસઆઈના હપ્તા પર કોઈ જ વ્યાજ લેવામાં આવતું નથી. આ સંજોગોમાં અમ્યુકો દ્વારા વ્યાજ લેવામાં આવે છે તે અનુચિત જ છે.

બીજું, વ્યાજ ચૂકવવાના ત્રણ ત્રણ માસના છ હપ્તા કરી આપવામાં આવે છે.આ હપ્તામાંથી જે હપ્તો મોડો ચૂકવવામાં આવે તે હપ્તાના વિલંબના દિવસો માટે વ્યાજ લે તો તે વાજબી ગણાય. આ તો પહેલા દિવસતી જ ૧૫થી ૬ ટકાના દરે વ્યાજની વસૂલી કરવામાં આવી રહી છે તે અયોગ્ય અને અન્યાય કર્તા છે.બીજું,પહેલા સામાન્યપણે મળતી ૧.૮ની એફએસઆઈ વપરાઈ જાય અને ત્યારબાદ ૨.૨ની વધારાની એફએસઆઈનો ઉપયોગ ચાલુ કરવામાં આવે તે તબક્કે તેમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવવી જોઈએ.પહેલાથી પૂરા નાણાં માગી લેવા ઉચિત નથી.પ્લાન પાસિંગ વખતે જ ચાાર્જ લઈ લેવામાં આવતા હોવાથી કન્સ્ટ્રક્સન કોસ્ટમાં વધારો થઈ જાય છે.આ ખર્ચ ઓછો આવશે તો નવા પ્રોજેક્ટ પણ વધુ ઝડપથી હાથ પર લઈ શકાશે.

અમ્યુકોના આ વલણને પરિણામે બાંધકામનો ખર્ચ ઊંચો જાય છે અને મિલકતો ખરીદનારાઓને મોંઘી પડી રહી છે.આ મુદ્દે બિલ્ડર લોબી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બોલીવુડ ડેબ્યુ પહેલા શનાયા કપૂરે ખરીદી આટલી મોંઘી કાર, સામે આવી તસવીર
Next Article આર્થિક સંકટના વમળમાં ફસાયું શ્રીલંકા, ભારત પર શરણાર્થી સંકટનો ઓછાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up