By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Birthday Special: જાણો કંગના રનૌતના સંઘર્ષની રસપ્રદ વાતો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Birthday Special: જાણો કંગના રનૌતના સંઘર્ષની રસપ્રદ વાતો
GeneralMumbai

Birthday Special: જાણો કંગના રનૌતના સંઘર્ષની રસપ્રદ વાતો

HM News
Last updated: 24/03/2022 5:58 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, 23 માર્ચ 2022, બુધવાર : કંગના રનૌત આજે બોલીવૂડનો જાણીતો ચહેરો છે,પણ એક સમયે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી.કોન્ટ્રોવર્સીમાં રહેતી કંગના સફળતા,જીદ અને ઝનૂનની વાર્તાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે.

કંગનાનો 35મો જન્મદિવસ-જાણીએ તેમના જીવન અને સંઘર્ષ વિશે

સિલ્વર સ્ક્રીન પર જુદા-જુદા ચરિત્રોનો સશક્ત રોલ ભજવીને પોતાના અભિનયની અમીટ છાપ છોડનારી કંગના બોલીવૂડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસીસમાંથી એક છે.તે એક સફળ એક્ટ્રેસની સાથોસાથ ફિલ્મમેકર પણ બની ગઈ છે.ક્યારેક ભૂખ્યા પેટે સૂવાવાળી આ એક્ટ્રેસની સફળતા આશ્ચર્યજનક છે. 23 માર્ચ 1987માં હિમાચલ પ્રદેશના ભાંબલા ખાતે જન્મેલી આ અભિનેત્રી બાળપણથી જ પોતાના સપનાઓને લઈને ઝનૂની હતી.

‘ક્વીન’, ‘પંગાગર્લ’ના નામથી જાણીતી કંગના ભલે આજે સફળતાના શિખર પર હોય પણ ‘ક્વીન’ બનવાનો રસ્તો અઘરો હતો.તે સામાજીક અને રાજનૈતિક મુદ્દા પર નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય આપે છે.

કંગનાના પિતા અમરદીપ રનૌત તેને ડોક્ટર બનાવવા માગતા હતા પણ કંગના એક્ટિંગ અને મોડેલિંગની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માગતી હતી.એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે 12માં ધોરણમાં ફેઈલ થઈ ગઈ હતી તેથી માતા-પિતા જોડે ઝગડો કરીને દિલ્હી આવી ગઈ હતી.

તે માત્ર 16 વર્ષની હતી ત્યારે ઘર છોડી દીધુ હતું.દિલ્હીમાં કંગનાએ મોડેલિંગથી કરિયરની શરૂઆત કરી તે દિવસો મુશ્કેલીભર્યા હતા.કેટલીયવાર તેને માત્ર બ્રેડ અથવા રોટલી-અથાણું ખાઈને ગુજારો કરવો પડતો હતો.

કંગનાના પિતા તેના મોડેલિંગ અને ફિલ્મમાં કામ કરવાના વિરોધમાં હોવાથી તેને ઘરેથી કોઈ નાણાકીય મદદ મળતી નહોતી.બંને વચ્ચે મતભેદ ખૂબ વધી ગયા હતા.પોતાના સપનાઓનું મુકામ હાંસલ કરવા દિલ્હી પછી કંગના મુંબઈ તરફ વળી હતી.

કંગનાએ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ હતું.આ ફિલ્મ મળવાનો કિસ્સો પણ ફિલ્મી છે.અનુરાગ બાસુએ એક કેફેમાં કંગનાને કોફી પીતા જોઈ અને વેઈટર દ્વારા તેને એક કાગળ મોકલ્યો,જેમાં લખ્યું હતું કે શું તે એક્ટિંગમાં રસ ધરાવે છે અને ત્યાં જ ઓડિશન માટે ઓફર આપી દીધી.

કંગનાએ પણ અનુરાગની પારખું નજરને નિરાશ કર્યા વગર પોતાની પહેલી ફિલ્મથી બતાવી દીધું કે આવનારો સમય તેનો જ છે.બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા પછી તેને પાછળ વળીને જોવું પડ્યું નથી.

‘ક્વીન’, ‘પંગા’, ‘ફેશન’, ‘તનુ વેડસ મનુ’, ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’,થલાઈવી જેવી મહિલા પ્રધાન ફિલ્મોમાં સશક્ત અભિનય દેખાડીને કંગનાએ બતાવ્યું છે કે પોતાના દમ પર ફિલ્મોને સફળ બનાવવાની તાકાત તેનામાં છે.

કંગનાએ તેની મહેનત અને ક્ષમતાના બળે નેશનલ ફિલ્મફેર એવોર્ડ,પદ્મશ્રી જેવા સર્વોચ્ય નાગરિક સન્માન મેળવ્યા છે.

કંગના પડદા પર હોય કે રોજબરોજના જીવનમાં,નીડર,નિર્ભય,સ્પષ્ટવક્તા છે.તે એનું મન કરે તે જ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રશિયાની આ કઈ ચાલ ? અંતરિક્ષમાં છોડવામાં આવેલ રોકેટ પર લખ્યું Z, જાણો શું છે આ Z નો અર્થ
Next Article ગુજરાતઃ વૈજ્ઞાનિકોએ કચ્છમાં શોધી કાઢ્યો ‘મંગળ ગ્રહ’, જુઓ તસવીરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up