By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભૂખમરો વધી શકે છે : ડબલ્યુટીઓની ચેતવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભૂખમરો વધી શકે છે : ડબલ્યુટીઓની ચેતવણી
GeneralInternational

યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભૂખમરો વધી શકે છે : ડબલ્યુટીઓની ચેતવણી

HM News
Last updated: 26/03/2022 5:42 AM
HM News
3 years ago
Share
SHARE

– ઘઉંની સૌથી વધુ નિકાસ કરનારા દેશોમાં યુક્રેન મોખરે હોવાથી
– ખાધ્ય ચીજોના ભાવમાં હજુ મોટો વધારો થઇ શકે છે,ગરીબ દેશોના નાગરિકોએ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે

વોશિંગ્ટન : વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુટીઓના ચીફ એનગોઝી ઓકોન્જોએ કહ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાધ્ય ચીજોના ભાવમાં જે વધારો થઇ રહ્યો છે તેનાથી ભૂખમરો વધશે અને તેનો સૌથી વધુ ભોગ ગરીબ દેશોના નાગરિકો બનશે.

ડબલ્યુટીઓના ચીફે કહ્યું હતું કે મને લાગી રહ્યું છે કે આપણે અત્યંત ગંભીર સ્થિતિનો સામનો કરી શકીએ છીએ.યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વિશ્વના અન્ય દેશો પર પણ અસર જોવા મળી શકે છે.હાલ મોટા ભાગના દેશોમાં યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે પણ મોંઘવારી વધી ગઇ છે અને ખાધ્ય ચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે.

ડબલ્યુટીઓના અધ્યક્ષનું માનવું છે કે આ યુદ્ધને કારણે સૌથી ખરાબ સ્થિતિ એવા દેશોની છે કે જ્યાંની જનતા સૌથી વધુ ગરીબી નીચે જીવી રહી છે.ગરીબ દેશોમાં મોંઘવારીને કારણે એક પ્રકારની કટોકટીની સ્થિતિ પેદા થઇ શકે છે.સાથે એવી ચેતવણી પણ આપી છે કે આગામી દિવસોમાં જો યુદ્ધની સ્થિતિ જારી રહેશે તો મોંઘવારી હજુ પણ વધી શકે છે.યુક્રેનમાં ઘઉનું ઉત્પાદન વધુ થાય છે અને તેની નિકાસ પણ અન્ય દેશોમાં યુક્રેન કરતુ આવ્યું છે.ડબલ્યુટીઓના વડાએ કહ્યું હતું કે યુક્રેન વિશ્વમાં સૌથી વધુ ઘઉની નિકાસ કરનારો દેશ છે તેથી સ્વાભાવીક છે કે ભૂખમરો વધી શકે છે.

કેરેટ્સ એક્સ્પોમાં પહેલા દિવસે વિદેશી ગ્રાહકોએ લૂઝ હીરાની ખરીદી કરી
કંગના રનૌતે BMC સામેનો કેસ પાછો ખેંચી લીધો, ગેરકાયદે બાંધકામના કેસમાં અભિનેત્રી સરન્ડર
EDએ રાહુલ ગાંધીની 30 કલાક સુધી કરી પૂછપરછ, તપાસ એજન્સી પાસે એક દિવસનો બ્રેક માંગ્યો
ભારતને કારમો ફટકો : 2020-21માં ગ્રોથ રેટ માત્ર 2.8 ટકા રહેશેઃ વિશ્વ બેન્ક
હમાસે 24 કલાકમાં સીઝફાયરના સંકેત આપ્યા, ઈઝરાયેલ લડી લેવાના મૂડમાં
Share This Article
Facebook Email Print
Previous Article ૫૭૭ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ
Next Article નીતિ આયોગના નિકાસ ઈન્ડેક્ષમાં સતત બીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up