By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભગવંત માનની ફ્રંટ ફૂટ પર બેટિંગ : સરકારી રાશન પણ હવે ઘર બેઠાં જ મળશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભગવંત માનની ફ્રંટ ફૂટ પર બેટિંગ : સરકારી રાશન પણ હવે ઘર બેઠાં જ મળશે
GeneralNational

ભગવંત માનની ફ્રંટ ફૂટ પર બેટિંગ : સરકારી રાશન પણ હવે ઘર બેઠાં જ મળશે

HM News
Last updated: 28/03/2022 8:57 AM
HM News
4 years ago
Share
SHARE

28મી માર્ચ, 2022 સોમવાર અમૃતસર : વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબીપછાડ આપ્યા બાદ સત્તા પર આવેલ આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાણે ફ્રંટ ફૂટ પર બેટિંગ કરી રહ્યાં છે.ભ્રષ્ટાચારને નાબૂદ કરવા વ્હોટ્સ એપ નંબર ધારાસભ્યોના પેન્શન અંગેના નિર્ણય બાદ હવે દિલ્હીની જેમ હવે પંજાબમાં પણ રાશનની ડોર સ્ટેપ ડિલિવરી કરવામાં આવશે.

કોલ આવશે પછી રાશન આવશે

દિલ્હીની જેમ જ હવે રાજ્ય સરકાર પંજાબમાં પણ જો તમે સરકારી રાશન માટે કોઈપણ ડેપોમાં જવા માંગતા નથી તો તમને ઘરે બેઠા આ સુવિધા આપવામાં આવશે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.જોકે આ યોજના વૈકલ્પિક છે જેમને રાશનની તાત્કાલિક જરૂર છે તેઓ નજીકના ડેપો પર જઈને રાશન લઈ શકે છે.તેમણે કહ્યું કે આ યોજના હેઠળ લોકોને ઓફિસમાંથી ફોન કરવામાં આવશે અને પછી જ્યારે તેઓ ઘરે ઉપલબ્ધ હશે ત્યારે તેમને રાશન પહોંચાડવામાં આવશે.

ભગવંત માને કહ્યું ‘આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા ગરીબ ભાઈ-બહેનો જીવનજરૂરી હક્કના રાશન માટે કતારમાં ઉભા છે.આજે આપણે આ સિસ્ટમ બદલવા જઈ રહ્યા છીએ.હવે આપણી વૃદ્ધ માતાઓને રાશન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.કોઈએ તેમની દૈનિક મજૂરી છોડવી પડશે નહિ.આજે તમારી સરકારે નક્કી કર્યું છે કે તમને તમારૂં રાશન તમારા ઘરે પહોંચાડાશે.

દિલ્હીનો પ્રયોગ સફળ

તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા,આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની સરકાર ડોરસ્ટેપ ડિલિવરી સેવાઓ લાગુ કરશે.આપ સરકારે સૌપ્રથમ દિલ્હીમાં આ સિસ્ટમ શરૂ કરી હતી અને તે સફળ રહેતા હવે અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર આમ આદમી પાર્ટી કરી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનમાં કોરોનાનો હાહાકાર, શાંઘાઈમાં ફરીથી લોકડાઉન લાગુ
Next Article ચીનમાં કોરોનાનો રાફડો : શાંઘાઈમાં લોકડાઉનને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up