By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મંગેતરની બહેનપણી સાથે ચેટિંગ… સુરતના યુવક સાથે થયો કલ્પી ના શકાય તેવો કાંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > મંગેતરની બહેનપણી સાથે ચેટિંગ… સુરતના યુવક સાથે થયો કલ્પી ના શકાય તેવો કાંડ
GeneralSurat

મંગેતરની બહેનપણી સાથે ચેટિંગ… સુરતના યુવક સાથે થયો કલ્પી ના શકાય તેવો કાંડ

HM News
Last updated: 01/04/2022 9:00 AM
HM News
4 years ago
Share
SHARE

– ભોગ બનેલા યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેની જ બહેનપણી સાથે યુવકના એકાઉન્ટથી ચેટિંગ કર્યાનું સામે આવ્યું છે.સમગ્ર મામલે શહેરના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.આઈડેન્ટિટી થેપ્ટ કરનાર આ શખસ ફરિયાદી યુવકનો કોઈ વિશ્વાસુંનું હોઈ શકે તેવું પોલીસનું માનવું છે.સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત : શહેરના અઠલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને અન્ય યુવતી સાથે ચેટિંગ કરીને સગાઈ તોવાની નાંખી હોવાનો સાયબર ક્રાઈમનો ગજબનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનેલા યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેની જ બહેનપણી સાથે યુવકના એકાઉન્ટથી ચેટિંગ કર્યાનું સામે આવ્યું છે.સમગ્ર મામલે શહેરના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે પોલીસનું માનવું છે કે, આઈડેન્ટિટી થેપ્ટ કરનાર આ શખસ ફરિયાદી યુવકનો કોઈ વિશ્વાસુંનું કારસ્તાન હોઈ શકે છે.

સગાઈ થઈ હતી તેની જ બહેનપણી સાથે યુવકના એકાઉન્ટથી ચેટ કર્યું

મળતી માહિતી પ્રમાણે ગોપીપુરા વિસ્તારમાં રહેતો તુષાર (નામ બદલ્યું છે) નામનો યુવક જાણીતી ડાયમંડ કંપનીમાં જોબ કરે છે.બે મહિના પહેલા રાતે તે તેના ફ્રેન્ડ્સ સાથે બેઠો હતો ત્યારં તેના જ મિત્રોએ તે તેના ઈન્સ્ટા એકાઉન્ટથી કરિશ્મા (નામ બદલ્યું છે)નામની યુવતી સાથે કેમ ખરાબ ચેટ કરી રહ્યો છે તેવું પૂછતાં તેણે આવી કોઈ ચેટ ન કરી હોવાનું જણાવ્યું હતું.બીજા દિવસે તો આ યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીએ સગાઈ તોડી નાંખી હતી.

ખાસ બહેનપણીએ ફરિયાદ કરતા યુવતીએ સગાઈ તોડી નાંખી

કારણ કે , જે યુવતી સાથે આ યુવાનના નામે ચેટ કરાઈ હતી તે યુવતી આ યુવાનની મંગેતરની ખાસ બહેનપણી હતી અને તેણીએ આ અંગે યુવકની મંગેતરને ફરિયાદ કરી હતી.જો કે, પોતે કોઈ ચેટિંગ ન કર્યું હોવા છતાં પણ દુષ્પરિણામ ભોગવવાનું આવતા યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો.દરમિયાન 22 ફેબ્રુઆરીના રોજ ઈન્સ્ટા એકાઉન્ટનો પાસવર્ડ બદલવામાં આવ્યો હોવાનો મેસેજ આવતા તે આખી ગેમ સમજી ગયો હતો.આમ સોશિયલ મીડિયા ઉપર ઈમ્પર્સોનેશનનો ભોગ બનેના યુવકે અઠલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું સ્વાગત છે
Next Article 30 વર્ષ પહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ હવે રદ્દ થશે!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up