By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 30 વર્ષ પહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ હવે રદ્દ થશે!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 30 વર્ષ પહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ હવે રદ્દ થશે!
AhmedabadGeneral

30 વર્ષ પહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ હવે રદ્દ થશે!

HM News
Last updated: 01/04/2022 9:04 AM
HM News
4 years ago
Share
SHARE

– જામખંભાળિયાના કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને કોર્ટે ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી,જેલમાં બંધ ભટ્ટ પર રાજસ્થાનના વકીલને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવવાનો પણ આરોપ.કસ્ટોડિયલ ટોર્ચરના ફરિયાદી મહેશ ચિત્રોડાને હાઈકોર્ટે વકીલ મારફતે સોગંદનામું દાખલ કરવા માટે જણાવ્યું, સંજીવ ભટ્ટ સહિત બીજા પણ પોલીસ અધિકારીઓ સામે નોંધાઈ હતી ફરિયાદ.હાલ પાલનપુર જેલમાં બંધ છે સંજીવ ભટ્ટ.

અમદાવાદ : ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે 30 વર્ષ પહેલા નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદને રદ કરવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે.ખુદ ફરિયાદીએ જ સંજીવ ભટ્ટ સહિતના કેટલાક પોલીસકર્મીઓ વિરુદ્ધ આ ફરિયાદ રદ્ કરવા રજૂઆત કરી છે.જામનગરના આ મામલામાં ઓક્ટોબર 1990માં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ નિખિલ ખરિએલે ફરિયાદી મહેશ ચિત્રોડાને તેમના વકીલ મારફતે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.આ કેસની વધુ સુનાવણી 31 માર્ચના રોજ હાથ ધરાશે.

કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદ પાછી ખેંચવા અંગે રેકોર્ડ પર કેટલીક બાબતો લાવવી જરુરી છે.કારણકે, આ કેસમાં કોર્ટનો ખૂબ જ સમય ખર્ચાયો છે.કેસમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે ત્યારે ફરિયાદી એફિડેવિટ ફાઈલ કરે ત્યારબાદ વધુ સુનાવણી કરવામાં આવશે. 30 ઓક્ટોબર 1990ના રોજ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પ્રભુદાસ વૈશ્નાની નામના એક શખ્સનું પોલીસે ઢોર માર માર્યો હોવાની મોત થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ટોર્ચરનો ભોગ બનેલા મહેશ ચિત્રોડા ઉપરાંત ચેતન જાની અને રાવજીભાઈ હરજીભાઈ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી.

કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના બની ત્યારે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લાના ASP હતા.ઘટનાની વિગત એવી છે કે, રાયોટિંગની ફરિયાદના આધારે પોલીસે 133 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા.જેમાં મૃતક પ્રભુદાસ વૈશ્નાની સહિત ત્રણ ફરિયાદીઓનો પણ સમાવેશ થતો હતો.રાવજીભાઈ અને ચેતન જાની દ્વારા પ્રાઈવેટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના અનુસંધાને સંજીવ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓને 1992માં સમન્સ મોકલવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે આરોપો પડતા મૂકવા માટે કોર્ટમાં અરજી કરી હતી,જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.જોકે, સમન્સનો આદેશ રેકોર્ડ પર હતો અને તેના કારણે આ કેસમાં ઉપરાછાપરી લિટિગેશન્સ કરવામાં આવી હતી. 1996માં આરોપી પોલીસ અધિકારી પ્રવીણ ઝાલા દ્વારા સમન્સ અને ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 1999માં સંજીવ ભટ્ટ પણ આ જ માગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા.

હાઈકોર્ટે અગાઉ રાવજીભાઈ અને ચેતન જાની દ્વારા કરવામાં દાખલ કરવામાં આવેલી ફરિયાદોને રદ કરવા માટે આદેશ કર્યો હતો,જ્યારે ચિત્રોડાની ફરિયાદ રદ કરવા અંગે કોર્ટમાં દલીલો છેલ્લા કેટલાક સમયથી ચાલુ હતી.ભટ્ટના વકીલ સોમનાથ વત્સ અને સરકારી વકીલ આ મામલે દલીલો કરી રહ્યા હતા.તેવામાં એડવોકેટ વી.એચ. પટેલે કોર્ટને ફરિયાદીના નીચલી કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચી લેવાના નિર્ણય અંગે જાણ કરી હતી.જેના પર સરકારી વકીલે ફરિયાદીના આ નિર્ણય સામે સરકારને કોઈ વાંધો ના હોવાનું જણાવ્યું હતું.કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા સંભળાવાયા ઉપરાંત સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના એક વકીલને પાલનપુર બોલાવી ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનો પણ આરોપ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મંગેતરની બહેનપણી સાથે ચેટિંગ… સુરતના યુવક સાથે થયો કલ્પી ના શકાય તેવો કાંડ
Next Article ગુનેગારોનો બાયોમેટ્રિક ડેટાબેઝ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે મહારાષ્ટ્ર , જાણો કેવી રીતે પોલીસને મદદ મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up