By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શનિનું ગોચર કરી દેશે માલામાલ, આવનારા સમયમાં આ 4 રાશિના જાતકોના જીવનમાંથી દૂર થશે તમામ દુ:ખ અને સંકટ!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શનિનું ગોચર કરી દેશે માલામાલ, આવનારા સમયમાં આ 4 રાશિના જાતકોના જીવનમાંથી દૂર થશે તમામ દુ:ખ અને સંકટ!
GeneralReligious

શનિનું ગોચર કરી દેશે માલામાલ, આવનારા સમયમાં આ 4 રાશિના જાતકોના જીવનમાંથી દૂર થશે તમામ દુ:ખ અને સંકટ!

HM News
Last updated: 02/04/2022 8:31 AM
HM News
4 years ago
Share
SHARE

– જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ગોચરને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.કારણ કે આ ગ્રહ સૌથી ધીમી ચાલ ચલે છે.આથી તેનાથી આવતા પરિણામની અસર પણ લાંબા સમય સુધી રહે છે.અઢી વર્ષ બાદ થવા જઈ રહેલું શનિનું રાશિ પરિવર્તન 4 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે.આ સાથે જ કેટલીક અન્ય રાશિઓ પર તેની ખરાબ અસર પણ રહેશે.

Shani Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ગોચરને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.કારણ કે આ ગ્રહ સૌથી ધીમી ચાલ ચલે છે.આથી તેનાથી આવતા પરિણામની અસર પણ લાંબા સમય સુધી રહે છે.અઢી વર્ષ બાદ થવા જઈ રહેલું શનિનું રાશિ પરિવર્તન 4 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે.આ સાથે જ કેટલીક અન્ય રાશિઓ પર તેની ખરાબ અસર પણ રહેશે.

સાડા સાતીમાંથી મળશે મુક્તિ

29 એપ્રિલ 2022ના રોજ શનિનું ગોચર શરૂ થતા જ ધનુ રાશિના જાતકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળી જશે.પરંતુ મીન રાશિના જાતકો પર તેનો પહેલો તબક્કો શરૂ થઈ જશે.એ જ રીતે મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની અઢી વર્ષની અસરમાંથી મુક્તિ મળશે પરંતુ કર્ક અને વૃશ્ચિકવાળા પર શરૂ થશે.આથી આ જાતકોએ આ સમય દરમિયાન સંભાળીને રહેવું.

મેષ

શનિનું ગોચર મેષ રાશિના જાતકો માટે મહેનતનું પૂરેપૂરું ફળ આપનારું રહેશે.તેમને ધનલાભ જ થશે.નવી નોકરી પણ મળી શકે છે.બેરોજગારોને રોજગારી મળશે. વર્કપ્લેસ પર સન્માન-પ્રમોશન મળવાના યોગ છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને મનગમતી નોકરી મળવાની પૂરેપૂરી શક્યતા છે.કરિયરમાં પ્રગતિ થશે.આવક વધશે.બધુ મળીને સમય ફાયદાકારક રહેશે.આ ઉપરાંત અત્યાર સુધી અટકેલા કામ પણ હવે પૂરા થવા લાગશે.

મિથુન

મિથુન રાશિના જાતકોની આવક વધશે.અટવાયેલા કામો પૂરા થશે.લાંબા પ્રવાસ પર જવાના ચાન્સ છે.જે લોકો કોઈ બીમારીથી પરેશાન હતા તેમને હવે રાહત મળશે.

કન્યા

કન્યા રાશિના જાતકોને પણ અનેક પ્રકારે ફાયદો થવાની શક્યતા છે.ઈન્ટરવ્યુ-પરીક્ષામાં સફળતા મળશે.પૈસા કમાવવાની અનેક તકો મળશે.પગાર વધી શકે છે.અટવાયેલા પૈસા મળી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Bank Holiday : એપ્રિલના 30 દિવસોમાંથી 15 દિવસ બેંકો રહેશે બંધ
Next Article આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, મંદિરોમાં સવારથી ઉમટ્યા ભક્તો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up