By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટ અંગે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટ અંગે
GeneralPoliticsVadodara

ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટ અંગે

HM News
Last updated: 17/04/2022 5:18 AM
HM News
4 years ago
Share
SHARE

– ભાજપ વોર્ડ 10 ના કાઉન્સિલર અને બુટલેગર વચ્ચેની વાત ચીતની વિવાદિત ચેટ વાઇરલ થઈ હતી.રામ નવમીના દિવસે ગોત્રી વિસ્તારમાંથી રામ યાત્રા નીકળવામાં આવી હતી.તે યાત્રાને લઈને વોટસએપ ગ્રુપમાં થયેલ વાતને લઈન દિવ્ય રામ યાત્રા 2022 નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં લખાયેલી વાત ફરતી થઈ હતી.ગોત્રી વિસ્તારમાં રહેતા કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે લખ્યું હતું કે, બુટલેગર ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ જજો બધાને આપજો.

વડોદરા : ભાજપ વોર્ડ 10 ના કાઉન્સિલર અને બુટલેગર વચ્ચેની વાત ચીતની વિવાદિત ચેટ વાઇરલ થઈ હતી.રામ નવમીના દિવસે ગોત્રી વિસ્તારમાંથી રામ યાત્રા નીકળવામાં આવી હતી.તે યાત્રાને લઈને વોટસએપ ગ્રુપમાં થયેલ વાતને લઈન દિવ્ય રામ યાત્રા 2022 નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં લખાયેલી વાત ફરતી થઈ હતી.ગોત્રી વિસ્તારમાં રહેતા કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે લખ્યું હતું કે, બુટલેગર ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ જજો બધાને આપજો.

યાત્રામાં જોડાનાર લોકોને 500 રૂપિયાના પેટ્રોલની કુપનની ઓફર કરવામાં આવી હતી.યાત્રામાં સંખ્યા ફુલ થવી જોઈએ નહીં તો આબરૂ જશે તેવા પ્રકારની લખાણ વાડી ચેટ વાઇરલ થઇ હતી.વાઇરલ થયેલી ચેટના લીધે ભાજપની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા.જેના કારણોસર કોર્પોરેટર ઉમંગ ભ્રમભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં તેમણે આ તમામ દાવાઓને નકારી દીધા હતા.

રામ નવમીના દિવસે શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામયાત્રામાં સ્વયમ્ લોકો મરજીથી જોડાયા હતા.આવા પ્રકારના કોઈ પણ ચેટમાં અમારે વાત થઈ નથી.આમારા જેવું બીજું ગ્રુપ બનાવી આ ચેટ વાઇરલ કરવામાં આવી હતી.આટલી ભવ્ય વિશાળ યાત્રા અમારા વિસ્તારમાં પહેલી વાર નીકળી હતી.જેના કારણો સર એમને બદનામ કરવા આવું કાવતરું કરવામાં આવ્યું હતું. અમે લોકો પોલીસ ફરિયાદ આપી છે.આગળ પોલીસ તપાસ કરી રહી છે.આવું કૃત્ય કરનાર જલ્દી પકડાઈ જશે.આસામાજીક તત્વો દ્વારા આવા પ્રકારના ચેટ વાઈરલ કરવામાં આવી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની PM મોદી લેશે મુલાકાત, જાણો શું છે
Next Article ભગવાન શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રા મુદ્દે ભાંગરો વાટ્યા બાદ CR પાટીલને લાધ્યું આત્મજ્ઞાન : માંગી માફી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up