By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરા પોલીસ મથક વિસ્તાર માંથી એક દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 3.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા પોલીસ મથક વિસ્તાર માંથી એક દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 3.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
GeneralSouth Gujarat

કડોદરા પોલીસ મથક વિસ્તાર માંથી એક દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 3.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

HM News
Last updated: 18/04/2022 6:59 AM
HM News
4 years ago
Share
SHARE

પલસાણા : ​​​​​​​સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે પલસાણાના કરાળા ગામની સિમ માંથી કેનાલ રોડ પર જતાં બે થ્રિ વિલહર ટેમ્પા માંથી 2 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો અને કડોદરામાં ઇંડાની લારી પરથી અંદાજીત 40 હજારથી વધુંનો દારૂ ઝડપી પાડ્યો તેમજ કડોદરા પોલીસે અંત્રોલી ગામના એક રહીશના વાળામાંથી 28 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ચિરાગભાઈ જ્યંતિલાલ તેમજ ભરતભાઇ ગાભાભાઈ સહિતના માણસો કડોદરા પોલીસ મથક વિસ્તારમાં શુક્રવારે પેટ્રોલીંગ પર હતા જે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમી આધારે પલસાણાના કરાળા ગામથી ડાભાં ગામ તરફ જતા આંતરિક રસ્તા પર વોચ ગોઠવી બાતમી મુજબના બે થ્રિ વિલહર ટેમ્પો આવતા એને અટકાવ્યા હતા.જેમાં એક ટેમ્પો GJ 05 BW 3746ના ચાલક પોલીસ જોઈને ટેમ્પો રસ્તા પર જ મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે બને ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પાની પાછળ જુદી જુદી બ્રાન્ડની 612 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે 2.64 લાખની કિંમતનો દારૂ તેમજ બને 1.60 લાખની કિંમતના થ્રિ વિલહર ટેમ્પા તેમજ મોબાઈલ મળી 4.29 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી GJ 05 BV 2624 ના ચાલક સુમિત કાળુજી બ્યાવત (રહે.તાંતીથૈયા ગોકુળધામ સોસાયટી મૂળ ભીલવાળા રાજસ્થાન)ની અટકાયત કરી અન્ય એક ટેમ્પો GJ 05 BW 3746 ના ચાલક રોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.તેમજ દારૂ ભરાવનાર વિનોદ મારવાડી અને ગણપત મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.તેમજ દારૂ મગાવનાર સુરતના રોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ બીજા બનાવમાં કડોદરા ખાતે પ્રિયંકા ગ્રીનના મેઈન રોડ પર આવેલ ઈંડાની લારી પર રેડ કરતા ઇંડાની લારીમમાં સંતાળેલો અલગ અલગ બ્રાન્ડની 163 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે આ બનાવમાં ઈંડાની લારી ચલાવતા ઈસમ પ્રદીપસિંગ સારજનસિંગ (રહે.કૃષ્ણા નગર કૃષ્ણાભાઈની બિલ્ડિંગમાં મૂળ યુપી)ની અટકાયત કરી હતી તેમજ દારૂ લેનાર ચલથાણ ખાતેમાં રિનકુ નામના ઇસમને તેમજ દારૂ આપનાર અકિલ અહમદ કાદરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ ત્રીજા બનાવમાં કડોદરા પોલીસ બાતમી આધારે પલસાણાના અંત્રોલો ગામે પુલ ફળિયામાં ગંગાબેન ભાણાભાઈ રાઠોડના ઘરમાં રેડ કરી હતી.આ રેડમાં પોલીસને ગંગાબેનના મકાનના વાળા માંથી જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂની 222 બોટલો મળી હતી પોલીસે 38,625 ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે લઈ ગંગાબેનની અકાયત કરી હતી તેમજ દારૂ આપનાર વાંકાનેડાના પ્રવીણ વાંસફોડિયાને તેમજ તેજસ ઉર્ફે પોચી વિલાસ વળવી નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આમ પોલીસે કડોદરા પોલિસ મથક વિસ્તાર માંથી અલગ અલગ બનાવમાં 3.28 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અનેક રાજ્યોમાં કોમી હિંસા : પોલીસ પણ ટાર્ગેટ : 100થી વધુને ઇજા થઇ
Next Article નવસારી કૃષિ યુનિવર્સિટીની સિધ્ધિ ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીએ બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up