By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનું વેચાણ ઘટ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનું વેચાણ ઘટ્યું
GeneralGujarat Now

પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનું વેચાણ ઘટ્યું

HM News
Last updated: 19/04/2022 6:45 AM
HM News
4 years ago
Share
SHARE

મોડાસા : એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.ઈંધણના ભાવવધારાને પગલે તેની ખપતમાં મોટો ઘટાડો થયો છે.એપ્રિલના 15 દિવસમાં પેટ્રોલના વેચાણમાં માર્ચના પ્રથમ 15 દિવસની તુલનામાં 10 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ જ સમયગાળામાં ડીઝલની ડિમાન્ડમાં 15.6 ટકાનો ઘટાડો થયો છે.કોરોનાકાળમાં રાંધણગેસના વેચાણમાં સતત વધારો થતો હતો પણ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ એપ્રિલના 15 દિવસમાં તેના વેચાણમાં પણ 1.7 ટકાનો ઘટાડો થયો છે.ઓઇલ કંપનીઓએ 137 દિવસ બાદ ભાવમાં તબક્કાવાર વધારો શરૂ કર્યો હતો.ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં 30 ડૉલરનો વધારો થયો હતો.એ પછી 22 માર્ચથી 6 એપ્રિલ સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો થયો હતો.જ્યારે 22 માર્ચના રોજ રાંધણગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરાયો હતો.જેના પગલે એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા થઈ હતી.સાથે જ જેટ ફ્યુઅલનો ભાવ પણ 1,13,202.33 રૂપિયા પ્રતિ કિલોલિટર સાથે અત્યાર સુધીનો સર્વાધિક થયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે અરવલ્લીના ખેડૂતો બળદ-ગાડાનો ઉપયોગ કરવા લાગ્યા.ખેતીમાં ઝડપ લાવવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવો પડશે.ખેતીમાં ઝડપ લાવવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવો પડશે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે તેમાં કાપ મૂકવાની ફરજ પડશે.પહેલાં પશુઓ માટે ચારો વાડીએથી લઈ જવો તેમજ થોડું-જાજુ કામ હોય તો ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ આ પેટ્રોલિયમના ભાવ વધારાના કારણે આવા કામો ગાડા વડે કરવા લાગ્યા છીએ તેમાં પણ એક બળદ વાળા ગાડા (એકા)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આમ ડીઝલના ભાવ વધારાને પહોંચી વળવા આવું આયોજન ફરજિયાત કરવું પડે છે.- ખેડૂત, કાન્તીભાઈ પટેલ

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજે વડાપ્રધાન બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરશે
Next Article ન્યૂયોર્કના સબવેમાં ફાયરિંગ કરનાર 62 વર્ષીય શકમંદ પકડાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up