By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજસ્થાનમાં 300 વર્ષ જુનું શિવમંદિર બુલડોઝરથી તોડી પડાતાં રાજકીય વિવાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજસ્થાનમાં 300 વર્ષ જુનું શિવમંદિર બુલડોઝરથી તોડી પડાતાં રાજકીય વિવાદ
GeneralNational

રાજસ્થાનમાં 300 વર્ષ જુનું શિવમંદિર બુલડોઝરથી તોડી પડાતાં રાજકીય વિવાદ

HM News
Last updated: 23/04/2022 6:55 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : રાજસ્થાનમાં અલવરના જિલ્લા વહીવટીતંત્રે ૩૦૦ વર્ષ જૂનું શિવમંદિર તોડી પાડતાં ભારે રાજકીય વિવાદ ઊભો થયો છે.અલવર જિલ્લાના રાજગઢ શહેરમાં ભગવાન શિવનું મંદિર બુલડોઝરથી તોડી પાડ્યું હતું.દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બે દિવસ અગાઉ આવું જ પગલું લેવાયું હતું.જે રાષ્ટ્રીયસ્તરે સમાચારોમાં હેડલાઇન્સ બન્યા હતા.મંદિર ધ્વસ્ત થવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જેને કારણે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સામે આકરા પ્રહારો શરૂ થયા હતા.જોકે સત્તારૂઢ સરકારે આ ઘટનાથી પોતાને અલગ રાખીને દાવો કર્યો છે કે રાજગઢ મ્યુનિસિપલિટી પર ભાજપનું શાસન છે અને ભગવા પક્ષના કાર્યકરો દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે માસ્ટર પ્લાન મુજબ અતિક્રમણ નાબૂદ કરવા પગલું લેવાયું હતું.જોકે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રમુખ સતીષ પૂનિયાએ સવાલ કર્યો હતો કે ૩૦૦ વર્ષ જૂનું મંદિર કેવીરીતે અતિક્રમણ કહી શકાય? ભાજપ સ્થળે તેની ટીમ મોકલી રહી છે અને તે ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ મોકલશે.કોંગ્રેસના રાજ્યના પ્રમુખ ગોવિંદ સિંહે કહ્યું હતું કે ભાજપ આ મુદે રાજકારણ રમી રહ્યો છે.૨૦૧૮માં ભાજપ મંડળ પ્રમુખે આ અતિક્રમણ દૂર કરવા માટેની ભલામણ કરતો પત્ર કલેક્ટરને લખ્યો હતો.રાજગઢમાં ભાજપનું બોર્ડ છે, તેની બોર્ડની બેઠકમાં અતિક્રમણને દૂર કરવા માટે ઠરાવ પસાર થયો હતો.

રાજસ્થાનમાં ભાજપના શાસનમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના કાર્યકાળમાં અનેક મંદિરો તોડી પડાયા હતાં.બીજી બાજુ, નગરપાલિકા બોર્ડના અધ્યક્ષનું કહેવું છે કે આ કાર્યવાહી પ્રશાસન સ્તરે કરવામાં આવી છે. આ મુદ્દે BJPના આઇટી ચીફ અમિત માલવીયાએ ટ્વીટ કર્યું હતુ, તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, કોંગ્રેસનું સેક્યુઅલરિઝમ માત્ર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું જ છે.રાજસ્થાનના અલવરમાં વિકાસનાં નામે 300 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું છે.આ સિવાય 18 એપ્રિલના રોજ પણ કોઇ પણ નોટિસ આપ્યા વગર પ્રશાસને 85 હિન્દુઓના પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી નાંખ્યુ હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઘાસચારા કૌભાંડ: ડોરાન્ડા કેસમાં લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન
Next Article બ્રિટિશ PM જોન્સન ભારતના સ્વાગતથી ખુશ, કહ્યું- મને સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવું લાગ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up