By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આર્મીને દરેક સુરક્ષા પડકારોનો સામનો કરવા સજ્જ રહેવા રાજનાથની હાકલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આર્મીને દરેક સુરક્ષા પડકારોનો સામનો કરવા સજ્જ રહેવા રાજનાથની હાકલ
GeneralNational

આર્મીને દરેક સુરક્ષા પડકારોનો સામનો કરવા સજ્જ રહેવા રાજનાથની હાકલ

HM News
Last updated: 23/04/2022 6:59 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યમાં ભારત સામેના દરેક સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવા આર્મીના ટોચના કમાન્ડરોને હાકલ કરી છે.તેમણે પરંપરાગત અને બિનપરંપરાત યુદ્ધ સહિતના તમામ સુરક્ષા પડકારો માટે સજ્જ રહેવાની સૂચના આપી હતી.રાજનાથ સિંહે સોમવારે ચાલુ થયેલી આર્મી કમાન્ડર્સની દ્વિવાર્ષિક કોન્ફન્સમાં આ ટીપ્પણી કરી હતી.તેમણે કોઇ પણ સંભાવનાનો સામનો કરવા માટેની ઓપરેશનલ તૈયારી માટે આર્મીની પ્રશંસા પણ કરી હતી.આ કોન્ફરન્સમાં આર્મી કમાન્ડરોએ ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પરના રાષ્ટ્રીય સુરક્ષા પડકારોની વિગતવાર સમીક્ષા કરી હતી તથા રશિયા-યુક્રેન યુદ્ધની સંભવિત ભૂરાજકીય અસરોનું પણ વિશ્લેષણ કર્યું હતું.રાજનાથે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આજે આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું.ઓપરેશનલ સજ્જતા અને ક્ષમતા માટે ઇન્ડિયન આર્મીને અભિનંદન આપ્યા હતા તથા આર્મીના વડાઓને ભવિષ્યના દરેક પડકારો માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી.આર્મીએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાને રાષ્ટ્રના નિસ્વાર્થી અને અડગ સેવા તથા સ્વદેશીકરણ મારફત આધુનિકરણના અથાક પ્રયાસો માટે લશ્કરી દળોની પ્રશંસા કરી હતી.

પાંચ દિવસની આ કોન્ફરન્સ શુક્રવારે પૂરી થશે.આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ સર્વોચ્ચ સ્તરની દ્વિવાર્ષિક કોન્ફરન્સ છે, જે દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં યોજવામાં આવે છે.આ કોન્ફરન્સ ભારતના લશ્કરી દળો માટે મહત્ત્વના નીતિવિષયક નિર્ણયો કરવા માટેના વિચારવિમર્શનું એક સંસ્થાકીય પ્લેટફોર્મ છે.કમાન્ડરોએ ચીન સાથે 3,400 કિમી લાંબી વાસ્તવિક અંકુશ રેખા પર ભારતની આર્મીની સજ્જતાની પણ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.ભારત અને ચીન વચ્ચે લશ્કરી મડાગાંડ અને પૂર્વ લડાખમાં સરહદ વિવાદ વચ્ચે આ સમીક્ષા કરવામાં આવી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બ્રિટિશ PM જોન્સન ભારતના સ્વાગતથી ખુશ, કહ્યું- મને સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવું લાગ્યું
Next Article સૌર જ્વાળાના પ્રચંડ વિસ્ફોટથી સેટેલાઇટ, GPSને અસરની ધારણા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up