By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તાંતીથૈયામાં એક જ રાતમાં બે મોટરસાયકલની ઉઠાંતરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > તાંતીથૈયામાં એક જ રાતમાં બે મોટરસાયકલની ઉઠાંતરી
GeneralSouth Gujarat

તાંતીથૈયામાં એક જ રાતમાં બે મોટરસાયકલની ઉઠાંતરી

HM News
Last updated: 25/04/2022 6:23 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : હાલ થોડા દિવસથીસુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાંતીથૈયામાં રેલવે ટ્રેકને અડીને આવેલી સોસાયટીઓમાં ચોરી તેમજ લૂંટના બનાવોએ માથું ઊંચક્યું છે છેલ્લાં એક અઠવાડિયાથી સતત રોજ મોટરસાયકલ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહીની જટીલતાના કારણે સ્થાનિકો પોલીસ સ્ટેશનમાં માત્ર અરજીઓ આપી સંતોષ માને છે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકામાં ઔદ્યોગિકથી અગ્રેસર એવા તાંતીથૈયા માંથી પસાર થતી ઉધના ભૂંસાવલ રેલવે લાઇનની આસપાસની સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે તાંતીથૈયામાં આવેલ આંગન રેસિડેન્સીના મકાન નંબર 202 માં રહેતા સુનિલ કુમાર મુન્ના પ્રસાદ ગુપ્તા (ઉ.વ.32 મૂળ.જી.બિદા ઉત્તર પ્રદેશ) તાંતીથૈયાની દિવ્યા મિલમાં ઇન્ચાજ તરીકે નોકરી કરે છે ગત 18 એપ્રિલના રોજ મોડી રાતે તેઓ પોતાનો સપલેન્ડર મોટરસાયકલ GJ 19 AP 2228 ઘર આગળ સાંકળ કરી બાંધી પાર્ક કરી હતી રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરોઆ મોટરસાયકલ સાંકળ કાપી સ્ટેયરીગ લોક તોડી મોટરસાયકલ ચોરી ગયા હતા તેમજ બાજુમાં આવેલ ગોકુલધામ વિલાના 309 નંબરના મકાનમાં રહેતા મનોજભાઈ જીતેન્દ્રભાઈ પાટીલની સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ 19 BC 9493 નંબરની મોટરસાયકલ પણ તેજ રાત્રીએ તેઓના આંગણા માંથી ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું 50 હજારની કિંમતની બને મોટરસાયકલ ચોરાયા અંગેની ફરિયાદ સુશીલ ગુપ્તાએ કડોદરા પોલીસને કરી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી હોવાનું જણાયું હતું

બે દિવસ અગાઉ સાંકળ સાથે બધી સ્ટેયરીગ લોક કરીને મૂકેલું બુલેટની ઉઠાંતરી થઈ હતી
તાંતીથૈયા વિસ્તારના 252 નંબર મકાન સોની પાર્ક 2 માંથી ગત રાત્રીના સમયે એક બુલેટ મોટરસાયકલ નંબર GJ 19 BB 4961 સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 05 HC 5848ને સાથે ચેનથી બાંધીને ઘર આંગણે પાર્ક કરી હતી જે ચેન કટરથી કાપી સ્ટેરિંગ લોક તોડી બુલેટને ધક્કો મારી સોસાયટીના પાછળના ખેતરાડીના રસ્તે લઈ જતા CCTV કેમેરામાં ચાર તસ્કરો નજરે પડ્યાં હતા.આ અંગે મોટરસાયકલ માલિક નિલેશભાઈ રાજપૂતે કડોદરા પોલિસ મથકે ફરિયાદ આપતા પોલીસ તંત્ર CCTV કેમેરા ચેક કરી શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત તાતીથૈયા વિસ્તારના ગોકુળધામ, તેમજ અન્ય વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાથી મોટરસાયકલ ચોરીની બૂમો ઉઠવા પામી છે જોકે સોસાયટીમાં ચોરીના CCTV ફુટેજ બહાર આવતા પોલીસ તસ્કરોને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા હોવાંનું જણાઈ આવ્યું હતુ

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બિગ બોસ ફેમ ઉમર રિયાઝ અને પરિણતી ચોપરા વચ્ચે ડેટિંગ
Next Article આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ માં પ્રદેશ યુવા મોરચાની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up