By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ માં પ્રદેશ યુવા મોરચાની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ માં પ્રદેશ યુવા મોરચાની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
GeneralSouth Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ માં પ્રદેશ યુવા મોરચાની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

HM News
Last updated: 25/04/2022 6:25 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : ​​​​​​​આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી અંતર્ગત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે યાત્રા આજ રોજ નવસારી ના વાંસદા તાલુકા માંથી ડાંગ જીલ્લા માં પ્રવેશ કરતા વઘઇ નગર માં બાઈક યાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ ની આગેવાની માં નીકળેલી આ બાઈક યાત્ર માં મોટી સંખ્યા ભાજપ ના યુવા કાર્યકરો સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ જોડાયા હતા અને આ રેલી વઘઇ નગર ફેરવી ને વઘઇ શીત કેન્દ્ર ખાતે આવેલ મેદાન ખાતે યુવા કાર્યકરોની ભારે જનમેદની સાથે સભા યોજાઈ જેમાં યુવા સંગઠન મજબુત બનાવવા માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ યુવા કાર્યકરો ને માર્ગદર્શન આપ્યુ હતુ જયારે આ તબ્બકે પ્રવેશ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ એ યુવા વર્ગ મોટી સંખ્યા માં ભાજપ ની વિચાર ધારા સાથે જોડાય અને ભાજપ નુ સંગઠન હજી મજબુત બને તે માટે યુવા વર્ગ ને ભાજપ ની ઉપલબ્ધી અંગે ની સમજણ આપી ને મોટી સંખ્યા માં યુવા ધન ને ભાજપ માં જોડવા માટે હાકલ કરી હતી જે વેળા યાત્રા લઈને આવેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને યુવા પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટ ને ડાંગ ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદેદારો એ સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વઘઇ ખાતે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી અંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ કે સી પટેલ ધારાસભ્ય વિજય પટેલ ડાંગ પ્રભારી સીતાબેન નાયક અશોક ધોરાજીયા નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ ડાંગ જીલ્લા મહામંત્રી કીશોર ગાવિત ,રાજેશ ગામિત, હરીરામ સાંવત, હરીશભાઈ બચ્છવ,યુવા મોરચાના પ્રમુખ પંકજભાઈ દળવી યુવા મહામંત્રી જીગરપટેલ,આઝાદ બઘેલ, અમરદીપ પાલવ સહીત યુવા ભાજપ તાલુકા મંડલ પ્રમુખ જય આહિર ભાજપ આગેવાન ઘનશ્યામ પટેલ બીપીન રાજપુત પંકજ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં યુવા બાઇક સવારો ઉપસ્થિત રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તાંતીથૈયામાં એક જ રાતમાં બે મોટરસાયકલની ઉઠાંતરી
Next Article ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up