By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મેં શી જિનપિંગ સાથે વધુ સમય વિતાવ્યો, તેમના મતે 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાયઃ જો બાઈડન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મેં શી જિનપિંગ સાથે વધુ સમય વિતાવ્યો, તેમના મતે 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાયઃ જો બાઈડન
GeneralInternational

મેં શી જિનપિંગ સાથે વધુ સમય વિતાવ્યો, તેમના મતે 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાયઃ જો બાઈડન

HM News
Last updated: 04/05/2022 10:49 AM
HM News
3 years ago
Share
SHARE

વોશિંગ્ટન, તા. 04 મે 2022, બુધવાર : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, દુનિયામાં સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું માનવું છે કે, 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાય.બાયડને અલબામાના ‘લોકહીડ માર્ટિન કાઉંટી ઓપરેશન’ માં મંગળવારે કહ્યું હતું કે, આપણે ઈતિહાસ પલટાવાના વળાંક પર છીએ.આ દરેક છઠ્ઠી અથવા આઠમી પેઢીમાં થાય છે જ્યાં વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાય છે પરંતુ આપણે નિયંત્રણમાં રહેવું પડે છે.

તેમણે કહ્યું કે, મિત્રો દુનિયામાં સરમુખત્યારશાહી અને લોકતંત્રની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.ચીનના નેતા શી જિનપિંગ જેમની સાથે મારી વાત થઈ અને તેમની સાથે મે દુનિયાના કોઈ અન્ય નેતાઓની તુલનામાં વધુ સમય વિતાવ્યો છે. તેમની સાથે વ્યક્તિગત અને ફોન પર લગભગ 78 કલાક વિતાવ્યા છે અને તેમનું કહેવું છે કે, 21મી સદીમાં લોકતંત્રને ન જાળવી શકાય.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ મજાક નથી. તેને જાળવી ન શકાય તેનું કારણ છે કે, વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે.લોકશાહી સંમતિથી બને છે અને સર્વસંમતિ આવવી મુશ્કેલ છે, પરંતુ માત્ર એટલા માટે કે સરમુખત્યારશાહી લાવી શકાતી નથી આવું થવાનું નથી, જો થશે તો આખી દુનિયા બદલાઈ જશે.બાઈડને લોકોને કહ્યું કે, તેઓ આ વાતને શક્ય બનાવી રહ્યા છે કે, યુક્રેનના લોકો પોતાનું રક્ષણ જાતે કરી શકે, અમેરિકાને યુદ્ધમાં શામેલ થવાનું જોખમ ન ઉઠાવવું પડે.તેમણે લોકહીડના કર્મચારીઓને જણાવ્યું કે, અમેરિકાએ યુક્રેનને 5500થી વધુ જેવેલિન ટેન્ક વિરોધી મિસાઈલો આપવાનું વચન આપ્યું હતું. લોકહીડ કંપની આ મિસાઈલોનું નિર્માણ કરે છે.

વડોદરા : જાણો કેવી રીતે સેલ્વિન પાઉલ પરમારે એક શ્રીમંત પરિવારની યુવતીને ફસાવીને તેની જિંદગી કરી નર્ક, PMO સુધી પહોચી વાત
છોટાઉદેપુરના બોડેલીના રઝાનગરમાં લોકો જીવ બચાવવા ટેરેસ પર જતા રહ્યા
અમદાવાદ સોલા વિસ્તારના માથાભારે ડોન પ્રદીપ ઉર્ફે માયા ડોનની જાહેરમાં હત્યા,બનેવી સહિત 7એ ઘટનાને અંજામ આપ્યો
પીળી પાઘડી સાથે શું હતું ભગતસિંહનું કનેક્શન? પંજાબની સરકારી ઓફિસોમાં ફોટાને લઈ થયો વિવાદ
અમદાવાદના શાહીબાગમાં આગ, ઘરની બાલ્કનીમાં ફસાયેલી 19 વર્ષીય યુવતીનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં નિષ્ફળ રહી પોપ ફ્રાન્સિસની કૂટનીતિ
Next Article રાહુલ ગાંધીની નેપાળી મિત્ર ભારત વિરોધી માનસિકતા ધરાવે છેઃ ભાજપના આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up