By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવાનું તાલિબાની ફરમાન, અફઘાનિસ્તાનના આ શહેરની સેંકડો મહિલાઓ ચલાવે છે વ્હિકલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવાનું તાલિબાની ફરમાન, અફઘાનિસ્તાનના આ શહેરની સેંકડો મહિલાઓ ચલાવે છે વ્હિકલ
GeneralInternational

મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવાનું તાલિબાની ફરમાન, અફઘાનિસ્તાનના આ શહેરની સેંકડો મહિલાઓ ચલાવે છે વ્હિકલ

HM News
Last updated: 05/05/2022 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

હેરાત,4 મે 2022,બુધવાર : દુનિયાના દેશો ભલે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોને માન્યતા ન આપતા હોય પરંતુ તેનાથી કોઇ જ ફર્ક પડતો નથી.તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધની જાહેરાત અફઘાનિસ્તાનના પ્રગતિશીલ ગણાતા હેરાત શહેરમાં કરવામાં આવી છે.5.92 લાખની વસ્તી ધરાવતું હેરાતએ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતની રાજધાની છે.જે ખોરાસાન ક્ષેત્રનો એક ભાગ છે.સિલ્ક રુટ પર આવેલું આ સિટી વેપાર અને વાણીજયનું મહત્વનું કેન્દ્ર રહયું છે.ભારત, ચીન પશ્ચિમી દેશો સાથેનો વેપાર હેરાતથી થતો હોવાથી તે બીજા શહેરો કરતા અલગ પડે છે.તાલિબાન અધિકારીઓએ મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવાની સૂચના આપી છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક સમયનો અત્યંત પ્રગતિશિલ ગણાતા અફઘાનિસ્તાનમાં મહિલાઓ પુરુષની સમકક્ષ જીવન જીવતી હતી.તેની અસરથી મોટા શહેરોમાં રહેતી મહિલાઓ ડ્રાઇવિંગ કરતી હોય તે સામાન્ય વાત છે.હેરાત શહેરનું કલ્ચર ઘણું ઉદાર ગણવામાં આવે છે તેના પર પણ તાલિબાનીઓના પ્રતિબંધનો પંજો પડયો છે.

હેરાતની ડ્રાઇવિંગ સ્કૂલ ચાલકોનું કહેવું છે કે હવેથી મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવા મૌખિક સૂચના આપવામાં આવી છે પરંતુ મહિલાઓ જાહેર રસ્તા પર વાહન ચલાવે કે નહી તે બાબતે કોઇ જ માહિતી નથી.તાલિબાની શાસકો સ્થાનિક વહિવટીતંત્રમાં રહેલા રુઢિવાદીઓને મહિલાઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મુકવાની છુટ આપીને ખૂશ રાખે છે.બદનામીના ડરથી સેન્ટ્રલ લેવલે કોઇ જ સુચના અપાતી નથી પરંતુ સ્થાનિક તંત્રના મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાના પ્રતિબંધ સામે આંખ આડા કાન કરે છે.તાલિબાનીઓએ તેમના બે દાયકા પહેલાના શાસનની સરખામણીમાં ઉદારવાદી અને નરમ રહેવાની તથા મહિલાઓ સાથે સારો વ્યહવાર કરવાની જાહેરાત કરી હતી તેનો સરેઆમ ભંગ થઇ રહયો છે.તાલિબાનીઓ 6 ધોરણ ઉપરની વિધાર્થીનીઓના સ્કૂલ જવા પર પ્રતિબંધ મૂકેલો છે.શરુઆતમાં તાલિબાનીઓએ છોકરીઓને સ્કૂલ જતી અટકાવવામાં નહી આવે તેવી જાહેરાત કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકીય-કોમર્શિયલ યુઝર્સે ટ્વિટર એકાઉન્ટ માટે નાણાં ચૂકવવા પડશે : મસ્ક
Next Article રશિયા યુક્રેન વોરને 70 દિવસ- જાણો, હજુ કેટલો સમય ચાલશે યુધ્ધ, શું માને છે યુક્રેનના યુદ્ધ નિષ્ણાતો, જાણીને ચોંકી જશો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up