By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોહલીએ આક્રમક અંદાજમાં ધોનીની વિકેટની ઉજવણી કરતાં ચાહકો નારાજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોહલીએ આક્રમક અંદાજમાં ધોનીની વિકેટની ઉજવણી કરતાં ચાહકો નારાજ
GeneralSports

કોહલીએ આક્રમક અંદાજમાં ધોનીની વિકેટની ઉજવણી કરતાં ચાહકો નારાજ

HM News
Last updated: 06/05/2022 6:32 AM
HM News
4 years ago
Share
SHARE

પૂણે, તા.૫ : બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના આઇપીએલના મુકાબલામાં ધોનીની વિકેટ પડતાં જ કોહલીએ ભારે આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી.ધોનીની વિકેટની ઉજવણી અંગેનો કોહલીનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અપશબ્દ બોલી રહ્યો હોવાનું પણ કેટલાક ચાહકોને લાગી રહ્યું છે.જોકે કેટલાક ક્રિકેટ ચાહકોએ કોહલીનો બચાવ કર્યો હતો અને કહ્યું હતુ કે, ધોનીની વિકેટ ટર્નિંગ પોઈન્ટ સમાન હતી અને કોહલી તેની ઉજવણી કરે તેમાં કશું જ ખોટું નથી.ચેન્નાઈનો કેપ્ટન ધોની લાંબી ઈનિંગ રમી શક્યો નહતો અને હેઝલવૂડની બોલિંગમાં બે રને રજત પાટિદારના હાથે કેચઆઉટ થયો હતો.આ દરમિયાન કોહલી બાઉન્ડ્રી પર ઉભો હતો અને ત્યાં તે જોશભેર ઉછળી પડયો હતો.વિડિયો જોતા કેટલાક ચાહકોને લાગ્યું કે, કોહલી અપશબ્દ બોલ્યો હતો.

સોશિયલ મીડિયામાં ધોનીના કેટલાક ચાહકોએ કોહલીની ઝાટકણી કાઢી હતી.એક યૂઝરે લખ્યું કે, ક્રિકેટનો જોકર ધોનીનું અપમાન કરી રહ્યો છે અને તેના સાથીઓ તેને સપોર્ટ કરી રહ્યા છે.અન્ય યૂઝરે લખ્યું કે, કોહલી ભારતીય સૈન્યના જવાનનું અપમાન કરી રહ્યો છે.આવું ચલાવી જ ન લેવાય.કેટલાક યૂઝરે લખ્યું કે, કોહલીનું અસલી સ્વરુપ સામે આવી ગયું છે.જોકે કોહલીના ચાહકોએ તેનો બચાવ કર્યો હતો. એક યૂઝરે લખ્યું કે, કોહલીનું આ સેલિબ્રેશન સાવ સામાન્ય છે.તેમાં કોઈએ ખરાબ લગાડવું ન જોઈએ. અન્ય ચાહકે એવો મત વ્યક્ત કર્યો કે, ધોનીની વિકેટ નિર્ણાયક હતી.તે એકલા હાથે બાજી પલ્ટી નાંખી શકે તેમ છે.આવી સ્થિતિમાં કોહલીએ જોશભેર ઉજવણી કરી તેમાં કશું ખોટું નથી.ક્રિકટેની મજા ખેલાડીઓના અંદાજમાં છે અને કોહલીનો આ અંદાજ જાણીતો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મેડ્રીડ માસ્ટર્સ : નડાલ ત્રણ સેટના ભારે સંઘર્ષ બાદ ગોફિનને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં
Next Article રિયલ મેડ્રિડના આખરી મિનિટોમાં ત્રણ ગોલ : માંચેસ્ટર સિટી સામે રોમાંચક વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up