By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દૂધેશ્વર નજીક બી.આર.ટી.એસ.સ્ટોપ પાસે ખતરનાક ખાડો,તંત્ર નિંદ્રાધીન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દૂધેશ્વર નજીક બી.આર.ટી.એસ.સ્ટોપ પાસે ખતરનાક ખાડો,તંત્ર નિંદ્રાધીન
AhmedabadGeneral

દૂધેશ્વર નજીક બી.આર.ટી.એસ.સ્ટોપ પાસે ખતરનાક ખાડો,તંત્ર નિંદ્રાધીન

HM News
Last updated: 09/05/2022 5:20 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ, રવિવાર, 8 મે,2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે.આમ છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યુ છે.તંત્ર કેટલી હદે લાપરવાહ છે એ વાતની પ્રતીતી ત્યારે થવા પામી જયારે સ્થાનિક રહીશોએ કોર્પોરેટર સમક્ષ બીઆરટીએસ બસસ્ટોપ નજીક ખરતનાક ખાડો છે જે અંગે અજાણ વાહન ચાલકો અહીંથી પસાર થાય એ સમયે તેમનું ધ્યાન ના હોવાથી વાહન સાથે સ્લીપ થવાથી લોહીલુહાણ થઈ રહ્યા છે એવી રજૂઆત કરવા છતાં ખતરનાક ખાડો પુરવામાં આવ્યો નહોતો.

દિલ્હી દરવાજાથી વાડજબ્રિજ થઈને જતા રુટ ઉપર બીઆરટીએસનું હનુમાનપુરા બસસ્ટોપ આવેલુ છે.આ રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસથી ખતરનાક ખાડો પડયો હોવા છતાં અને સ્થાનિકોની રજૂઆત છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હાલ્યુ નહોતું.અનેક વાહન ચાલકો આ ખાડાની બાબતમાં અજાણ હોવાથી પસાર થતી વખતે ઈજાગ્રસ્ત પણ થયા હતા.દરમ્યાન દૂધેશ્વર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ડોકટર ઈકબાલ મન્સૂરી સમક્ષ સ્થાનિક રહીશોએ આ મામલે રજૂઆત કરતા તેમણે મ્યુનિ.કંટ્રોલમાં નોંધાવેલી ફરિયાદ બાદ તંત્ર ખતરનાક ખાડાને પુરવાના બદલે માત્ર કપચી નાંખી સંતોષ માન્યો હોવાનું ડોકટરે પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.

હવે ૨૦ લાખથી વધુના રોકડ ઉપાડમાં આપોઆપ બે ટકા TDS કપાઈ જશે
હવે બસપાના આ દબંગ ધારાસભ્ય CBIના ઘેરામાં, તાબડતોડ કરી રેડ
નરોડા વિસ્તારના કુખ્યાત ધમા બારડના બે સાગરિતો પિસ્ટલ-તલવાર સાથે ઝડપાયા
થાઈલેન્ડના નૌકાદળના જહાજની જળસમાધિ, 75ને બચાવ્યા, 31 હજુ પણ લાપતા
”ઉડતા ગુજરાત” ! સુરતમાં નવમા ધોરણનો વિદ્યાર્થી સુરતમાં સ્કૂલબેગમાં અફીણ સાથે પકડાયો
Share This Article
Facebook Email Print
Previous Article નગર સેવકો હવે કોર્પોરેટ કલ્ચર તરફ, અમદાવાદના ૧૯૨ કોર્પોરેટરના પગાર પેટે વર્ષે ૧.૮૪ કરોડનો ખર્ચ
Next Article લગ્નગાળાને લઇને ટ્રાફિકજામની સમસ્યા વકરી, કલાકો સુધી અટવાતા વાહનચાલકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up