By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો
GeneralNational

લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો

HM News
Last updated: 10/05/2022 4:38 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી/કોલકત્તા : તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ટીએમસીના રાષ્ટ્રીય પ્રવકતા સુખેન્દુ શેખર રાયે દાવો કર્યો છે કે કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં છ મહિને પશ્ચિમમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની યોજના ઘડી કાઢી છે.ઈકોનોમિક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, આ માટે ભાજપે ચારે તરફથી આક્રમણ કરવાની રાજનીતિ તૈયાર કરી દીધી છે. તે રાજ્યના ઉત્તરના ભાગને અલગ કરવા માગે છે અને આ રીતે आसमुद्रानी हिमादि पर्यत ‘ તેવા ભારતના એક માત્ર રાજ્યને વિખંડિત કરવા માગે છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની તાજેતરની રાજ્યની મુલાકાત માટે ઉત્તર બંગાળ પસંદ કર્યું હતું.આ રીતે કેન્દ્ર દેશને અંદરથી જ વિભાજિત કરવા માગે છે, અને રાજ્યના અન્ય વિસ્તારોથી ઉત્તર બંગાળને અલગ પાડવા પ્રયત્નો કરે છે.કારણ કે, તેઓ જાણે છે કે તેમ કર્યા સિવાય તે ચૂંટણી જીતી શકે તેમ નથી.જો તેમ ન હોય તો, પાર્ટીના વિધાયક કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં અલગ ઉત્તર બંગાળનો મુદ્દો ઉઠાવી જ કંઈ રીતે શકે ?

તૃણમૂલના આ સાંસદે ભાજપની બીજી યોજના દર્શાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ‘કાનૂન વ્યવસ્થા’ની સ્થિતિ અંગે સતત સવાલો કરવા અને ચિંતા વ્યક્ત કરવાની કેન્દ્રીય નેતાઓની કાર્યવાહીઓ બીજું શું સૂચવે છે.તાજેતરમાં જ ભાજપ યુવા પાંખના નેતા અર્જુન ચૌરસિયાની હત્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તે કિસ્સામાં સીબીઆઈની તપાસની માંગણી કરી હતી.વિશેષત: રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી હિંસાનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે. ભાજપે બોગટુઈ ગામોમાં રામપુર હાટ હિંસા હંસખલી સામુહિક બળાત્કાર જેવી કોઈ પણ અન્ય ઘટનાઓ અને જનહિત યાચિકા દાખલ કરી છે, અને તે પણ મમતા બેનર્જીની સરકારે તે ઘટનાઓ અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધર્યા પછી.રોયે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની પ્રચંડ જીત પછી બંગાળના નેતાઓ અને મંત્રીઓ વિરૂદ્ધ પણ ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહેલ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેજરીવાલનો વિપક્ષને ઝટકો : 2024નાં મહાગઠબંધનમાં જોડાવાનો કર્યો ઇન્કાર
Next Article હરિદ્વાર સ્ટેશન સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દઇશું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up