By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇડીએ ઝારખંડના આઇએએસ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપરકડ કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇડીએ ઝારખંડના આઇએએસ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપરકડ કરી
GeneralNational

ઇડીએ ઝારખંડના આઇએએસ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપરકડ કરી

HM News
Last updated: 12/05/2022 4:38 AM
HM News
4 years ago
Share
SHARE

રાંચી, તા. ૧૧ : ઇડીએ આઇએએસ અધિકારી અને ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપકડ કરી લીધી છે.આજે સતત બીજા દિવસે પૂજા સિંઘલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં.આજે બીજા દિવસની પૂછપરછ દરમિયાન જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ પછી તેમને રાંચીની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાના સીએ સુમન કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

ગત સપ્તાહમાં મની લોેન્ડરિંગના કેસમાં ઇડીની ટીમે પૂજા સિંઘલ સાથે સંકળાયેલા અનેક પરિસરોમાં દરોડા પાડયા હતાં અને આ દરમિયાન ઇડીના અધિકારીઓને અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતાં.આ દરોડા દરમિયાન સીએ સુમનકુમારના ઘરમાંથી ૧૭ કરોડ રૃપિયા રોકડા મળી આવ્યા હતાં.આ ઉપરાંત તેમની ઓફિસમાંથી પણ લગભગ ૩૦ લાખ રૃપિયા મળી આવ્યા હતાં.આ ઉપરાંત સવા કરોડ રૃપિયા રોકડા અન્ય સ્થળેથી મળી આવ્યા હતાં.ઇડીએ આ કેસમાં અત્યાર સુધી ૨૫ કરોડ રૃપિયા જપ્ત કર્યા છે.ચતરામાં ડીસી તરીકેના કાર્યકાળમાં પૂજા સિંઘલે મનરેગાના ભંડોળમાંથી બે એનજીઓને ૬ કરોડ રૃપિયા આપ્યા હતાં.આ અંગે વિધાનસભામાં પણ પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા હતાં.જો કે તેમને ત્યારબાદ ક્લિનચીટ મળી ગઇ હતી.

ખૂંટી જિલ્લામાં ડીસી તરીકેના કાર્યકાળમાં ૧૬ કરોડ રૃપિયાનું કૌભાંડમાં તેમનું નામ સપાટી પર આવ્યું હતું.જેની તપાસ ઇડી કરી રહ્યું છે.આ અગાઉ પલામુમાં ડીસી તરીકેના કાર્યકાળમાં સિંઘલ પર ઉષા માર્ટિન ગુ્રપને કોલ બ્લોક ફાળવણીમાં નિયમોની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.પૂજા સિંઘલ ઝારખંડના માઇનિંગ સચિવ છે.હાલમાં તેમની પાસે ઉદ્યોગ સચિવનો પણ કાર્યભાર છ.આ ઉપરાંત પૂજા સિંઘલ ઝારખંડ રાજ્ય ખનિજ વિકાસ નિગમના ચેરમેન પણ છે.પૂજા સિંઘલ ઝારખંડમાં ભાજપના શાસનકાળમાં કૃષિ સચિવ હતાં.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article IGF-ેવર્લ્ડ ગેમ્સની તિરંદાજી ્સ્પર્ધામાં જિલ્લા પોલીસની કોન્સ્ટેબલને ગોલ્ડ
Next Article રાજદ્રોહના કાયદાના અમલ પર સુપ્રીમનો સ્ટે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up