By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અસાની વાવાઝોડું નબળું પડતાં ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અસાની વાવાઝોડું નબળું પડતાં ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ
GeneralNational

અસાની વાવાઝોડું નબળું પડતાં ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ

HM News
Last updated: 12/05/2022 4:51 AM
HM News
4 years ago
Share
SHARE

ભુવનેશ્વર-કોલકાતા : અસાની વાવાઝોનું નબળું પડતું પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક હિસ્સા ભારે વરસાદનો સામનો કરી રહ્યાછે.વાવાઝોનું આંધ્રપ્રદેશના પૂર્વી કિનારે પ્રતિ કલાક ૮૫ કિ.મી.ની ઝડપે અથડાયુ હતુ, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.આ વાવાઝોડુ વધારે નબળુ પડતા ગુરુવારે સુધીમાં તો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.આ બાજુએ વાવાઝોડુ છે તા રાજસ્થાન ૪૬થી ૪૭ ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.તેમા પણ જાલોરમાં ૪૭ ડિગ્રીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.વાર્ષિક ભારતીય હવામાન વિભાગે તેના બુલિટેનમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આગામી કેટલાક કલાકોમાં ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના છે.તે ઉત્તર તરફ આગળ વધીને બપોરથી સાંજ સુધીમાં નરસાપુર, યનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના કાંઠે અથડાઈ શકે છે.તે રાત સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ વટાવીને પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.

ઓડિશા સરકારનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં રાજ્યમાં કેટલાક દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ તેનાથી વિશેષ કોઈ અસર નહી થાય. ઓડિશા સરકારે પાંચ દક્ષિણી જિલ્લા મલ્કાન્ગીરી, કોરાપુટ, રાયગડા, ગંજમ અને ગજપતિનેહાઇ એલર્ટ પર મૂક્યા છે. આ પાંચેય જિલ્લામાં વાવાઝોડાની અસર પડી શકે છે.આ સિવાય ઓડિશામાં બીજી કોઈ ખાસ અસર થાય તેવી સંભાવના નથી.આડિશાના સ્પેશ્યલ રિલીફકમિશ્નર પી. કે. જેનાએ જણાવ્યું હતું કે ઓડિશામાં વાવાઝોડાની ખાસ અસર પડી શકે તેમ નથી. ભુવનેશ્વરના હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડાના લીધે દક્ષિણ ઓડિશામાં પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન અનુભવાશે.માછીમારોને ૧૨ મે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

પ્રાદેશિક હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે મલ્કાનગ્રી,ી કોરાપુટ, રાયગડ,કાલાહાંડી, ગંજમ, ગજપતિ, કંધમાલ, નયાગઢ, ખુર્દા, પુરી, કટક અને ભુવનેશ્વરમાં હળવાથી ભારે વરસાદ અનુભવાયો હતો.જનાએ જણાવ્યું હતું કે ૬૦ઓડીઆરએએફ (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ) યુનિટ્સ અને અગ્નિશામક દળની ૧૩૨ ટીમને રાજ્યમાં ગોઠવી દેવાઈ છે.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ અસાની રાહત અને બચાવની કામગીરી માટે કુલ ૫૦ ટીમ તૈયાર રાખી છે. ૫૦માંથી ૨૨ને પશ્ચિમ, બંગાળ, ઓડિશા અને આંધ્રમાં ગોઠવવામાં આવશે.જ્યારે બાકીની ૨૮ને આ રાજ્યોની અંદર એલર્ટ રહેવા કહેવાયું છે.

કોલકાતાના હવામાન વિભાગે જણાવ્યું હતું કે પુર્બા અને પશ્ચિમ મિદનાપોર, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા અનેનાદિયા જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કોલકાતાએ છેલ્લા ૨૪ કલાકમાં ૪૪.૮ એમ એમ વરસાદ નોંધ્યો હતા.જ્યારે પશ્ચિમમાં રાજસ્થાન ગરમીમાં શેકાયુ હતુ.સમગ્ર રાજસ્થાનના મોટાભાગના હિસ્સામાં બુધવારે તાપમાન ૪૫થી ૪૬ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.ઝાલોરે મહત્તમ ૪૭ ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પત્ની પર પતિનો રેપ ગુનો ગણાય કે નહીં દિલ્હી હાઇકોર્ટનો વિભાજીત ચુકાદો
Next Article કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોના ડીેએમાં વધુ ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up