By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રધાનમંત્રી ૨૯ મેએ ગુજરાતની સહકારી સંસ્થાના મહાસંમેલનને સંબોધન કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પ્રધાનમંત્રી ૨૯ મેએ ગુજરાતની સહકારી સંસ્થાના મહાસંમેલનને સંબોધન કરશે
AhmedabadGeneral

પ્રધાનમંત્રી ૨૯ મેએ ગુજરાતની સહકારી સંસ્થાના મહાસંમેલનને સંબોધન કરશે

HM News
Last updated: 12/05/2022 5:49 AM
HM News
4 years ago
Share
SHARE

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર : ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને ૨૯મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ સહકારી સંસ્થાઓના માધ્યમથી ગુજરાતના ગામેગામના મતદારો સુધી પહોંચવાનું આયોજન પાર પાડવાના હેતુથી આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આઝાદી પછી અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તે પછી પહેલીવાર ગુજરાતમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાઓનું મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે જ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખના મેન્ડેટથી અને સહકાર સેલના વડા બિપીન પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી સંસ્થાઓની ચૂંટણી લડવામાં મળેલી પ્રચંડ સફળતાને પગલે ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓના માધ્યમથી ખેડૂતો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોને ભાજપ તરફ ખેંચી લાવવાના પ્રયાસ રૃપે આ સમંલનનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સહકારી વર્તુળના ટોચના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ મહાસંમેલનમાં ગુજરાતની તમામ કેટેગરીની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવશે. શહેર, જિલ્લા, તાલુકા અને ગ્રામીણ સ્તરની તમામ સહકારી સંસ્થાઓમાં ચૂંટાયેલા ભાજપના ડિરેક્ટરો અને ઉચ્ચ હોદ્દેદારોને આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.

આ સંમેલનના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સરકારે ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હિતમાં કરેલા નિર્ણયોથી તમામ હોદ્દેદારોને માહિતગાર કરશે.કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ગ્રામીણ પ્રજાલક્ષી અને ખેડૂત લક્ષી નિર્ણયોની જાણકારી આપવામાં આવશે.આગામી વિધાનસભાની ચૂંટણી માટેની પૂર્વતૈયારીરૃપે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત પૂર્વે ઉત્તર પ્રદેશમાં આ મોડેલથી ચૂંટણી લડીને જંગી સફળતા ભાજપ મેળવી ચૂક્યો છે.આ જ મોડેલને ગુજરાતમાં લાગુ પાડીને વિધાનસભાની ચૂંટણીમા ંઅકલ્પ્ય સફળતા મેળવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્ર ફરી આતંકવાદીઓના નિશાન પર : સ્લીપર સેલ સક્રિય
Next Article સ્માર્ટ સિટીમાં ચાલતી પોલંપોલ,ખાડિયાના કોર્પોરેટર પાણી બચાવવા બૂચ મારે છે જયારે ઘોડાસરમાં પાણીનો વેડફાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up