By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હું તેની પાસે બેટિંગમાં એકાગ્રતા કેળવવાનુ શીખવા માગું છું, પાકના સ્ટાર બેટ્સમેને કર્યા પૂજારાના ભરપૂર વખાણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હું તેની પાસે બેટિંગમાં એકાગ્રતા કેળવવાનુ શીખવા માગું છું, પાકના સ્ટાર બેટ્સમેને કર્યા પૂજારાના ભરપૂર વખાણ
GeneralSports

હું તેની પાસે બેટિંગમાં એકાગ્રતા કેળવવાનુ શીખવા માગું છું, પાકના સ્ટાર બેટ્સમેને કર્યા પૂજારાના ભરપૂર વખાણ

HM News
Last updated: 12/05/2022 6:23 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.11.મે.2022 : સૌરાષ્ટ્રનો પ્લેયર અને ટીમ ઈન્ડિયાનો આધારભૂત બેટસમેન ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં ધરખમ ફોર્મમાં છે.પૂજારા ચાર ઈનિંગમાં ચાર સદી ફટકારી ચુકયો છે.રસપ્રદ વાત એ છે કે, પૂજારા અને પાકિસ્તાનનો સ્ટાર પ્લેયર મહોમ્મદ રિઝવાન બંને સસેક્સની ટીમ તરફથી કાઉન્ટીમાં રમી રહ્યા છે.

રિઝવાને પૂજારાના ભરપૂર વખાણ કર્યા છે.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં રિઝવાને કહ્યું હતુ કે, હું તેની સાથે ખૂબ વાતચીત કરુ છું અને તેમને પરેશાન પણ કરુ છું.ટીમમાં બધાને ખબર છે કે, પૂજારા બહુ ઉમદા અને પ્રેમાળ વ્યક્તિ છે.તેની બેટિંગમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા લાજવાબ છે.જો પૂજારા પાસે કશું શીખવુ હોય તો એકાગ્રતા કેવી રીતે કેળવવી તે શીખવા જેવુ છે.રિઝવાને કહ્યુ હતુ કે, મેં મારી કેરિયરમાં પૂજારા સિવાય યુનુસ ભાઈ( યુનુસ ખાન) અને ફવાદ આલમમાં જ બેટિંગ માટે જબરદસ્ત એકાગ્રતા જોઈ છે. પૂજારાને આ ત્રણે ખેલાડીઓમાં હું એકાગ્રતાના મામલે બીજા ક્રમે મુકુ છું.

રિઝવાનનુ કહેવુ હતુ કે, તમે જ્યારે લાંબા સમય માટે લિમિટેડ ઓવર ક્રિકેટ રમો છો ત્યારે લાંબા ફોરમેટમાં તમારી બેટિંગ પ્રભાવિત થતી હોય છે.પૂજારાની સલાહથી મને મદદ મળી છે.જ્યારે હું જલદી આઉટ થયો ત્યારે મેં પૂજારા સાથે વાત કરી હતી.તેમણે મને કેટલીક ટિપ્સ આપી હતી.જેમ કે બેટને શરીર નજીક રાખીને રમવુ.કારણકે વન ડે અને ટી 20માં તમે બેટને શરીરથી દુર રાખીને પણ શોટ મારતા હોય છે.કારણકે આ પ્રકારની મેચોમાં બોલ બહુ સ્વિંગ થતા નથી.જ્યારે ટેસ્ટ ક્રિકેટ જેવા ફોરમેટમાં તમારે બેટને શરીરથી નજીક રાખીને જ રમવુ પડતુ હોય છે.

હવે WhatsApp આપશે કોરોના વાયરસ સાથે જોડાયેલી અફવાઓ…..
૪૯.૧ ટકા બેન્ક થાપણો રૂ. ૫ લાખના વિમા હેઠળ સુરક્ષિત નથી
કોરોનાને ખુલ્લું આમંત્રણ, ચીખલીના ગામમાં સરપંચની હાજરીમાં તુર સ્પર્ધા, આખું ગામ ઉમટ્યું, સોશિયલ ડિસ્ટન્સનો દાટ વાળ્યો, 16ની અટકાયત
ગુજરાતના આદિવાસી પટ્ટામાં આ વખતે આટલી બધી હલચલ કેમ છે?
ભારત-સા.આફ્રિકા વચ્ચે આજે અંતિમ ટી-20 મેચ, વરસાદ વિઘ્ન નાંખે તેવી પૂરી શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ જશે?
Next Article આણંદ નગરપાલિકા દ્વારા 6 એસી માટે રૂપિયા 4.77 લાખ ખર્ચાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up