By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વસીમ બિલ્લા મર્ડર કેસ : વસીમના નાના ભાઈની પત્નીની પોલીસ ફરિયાદ, રૂ. 15 કરોડના સમાધાન મામલે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વસીમ બિલ્લા મર્ડર કેસ : વસીમના નાના ભાઈની પત્નીની પોલીસ ફરિયાદ, રૂ. 15 કરોડના સમાધાન મામલે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ
GeneralSouth Gujarat

વસીમ બિલ્લા મર્ડર કેસ : વસીમના નાના ભાઈની પત્નીની પોલીસ ફરિયાદ, રૂ. 15 કરોડના સમાધાન મામલે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ

HM News
Last updated: 12/05/2022 8:53 AM
HM News
4 years ago
Share
SHARE

– સમાધાન મામલે મોઢું બંધ રાખવા માટે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે નવસારી મહિલા પોલીસમાં ફરિયાદ

નવસારી : નવસારી રહેતી પરિણીતાએ સુરત ખાતેનાં સાસરિયાંઓ વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવાના અને જેઠના મર્ડર મામલે કથિત રીતે મળેલા 15 કરોડ મામલે મોઢું બંધ રાખવા માટે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે નવસારી મહિલા પોલીસમાં કેસ દાખલ કરાવ્યો હતો.જેને લઈને નવસારી મહિલા પોલીસે તેણીના પતિ,જેઠ અને નણંદની ધરપકડ કરી છે. જો કે પોલીસે રૂપિયા 15 કરોડના સમાધાન અંગે પૂછતાંછ કરતા સાસરિયાઓએ એ વાત ઉપજાવેલી હોવાનું જણાવ્યું હતી.

નવસારીના ચારપુલ ખાતે રહેતી રૂકસારના લગ્ન સુરતના ઝાંપા બજાર ખાતે રહેતા ફિરોઝ ગુલામ મોહમ્મદ શેખ સાથે 2010માં થયા હતાં.ત્યારે લગ્નના થોડા જ દિવસોમાં બાળક ન થવાના કારણોસર પારિવારિક ઝઘડા અને મેણાં ટોણાં મારી પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓ ત્રાસ આપવાનું શરૂ કર્યા બાદ તેણીને બાળક સાથે નવસારી તેણીના પિયર મોકલી આપી હતી.જેથી આ મામલે મહિલાએ 498અ અંતર્ગત નવસારી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ આપી છે. આ કેસમાં વિવાદિત બંધ થયેલો વસીમ બિલ્લાં કેસના વિવાદનો જન્મ થયો હતો.જેમાં પરિણીતાએ સુરતના આરોપી બદરી લેસવાળાએ મૃતક બિલ્લાના પરિવારને સમાધાનના 15 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ FIRમાં કરતાં નવા વિવાદે જન્મ લીધો હતો.

શું હતી સમગ્ર ઘટના?

23 જાન્યુઆરી 2020ના રોજ નવસારી શહેરની લગોલગ આવેલા છાપરા ગામની મણીનગર સોસાયટી પાસે આવેલા બોસ જીમમાં વસીમ બિલ્લા નામનો ઈસમ પોતાની રોજિંદી કસરત કરીને કારમાં બેસીને ઘરે જવા નીકળ્યો હતો.જ્યાં બાઇક સવાર 4 ઈસમોએ તેની સાથે રકઝક કરી વસીમ બીલ્લાને ગોળી મારી પલાયન થઈ ગયા હતા.વસીમ બીલ્લા સુરતની ભાઈ લોગ જમાતમાં મોટું નામ ધરાવતો હતો.મુંબઈની ફિલ્મી હસ્તીઓ સાથે પણ તે સારો સંબંધ ધરાવતો હતો.ગુનાની દુનિયામાં સંડોવણીના કારણે અમુક લોકો સાથે અંગત અદાવત હોવાથી આધારભૂત સૂત્રો પ્રમાણે રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર કેસમાં સુરતના બદરી લેસવાળાનું નામ આરોપમાં ઉછળ્યું હતું અને તેને આ કેસમાં શરૂઆતમાં આરોપી બનાવમાં આવ્યો હતો.પણ બદ્રીના કર્મચારીએ પોતાના શેઠને વસીમ બિલ્લો હેરાન કરતો હોવાનું કહીને તેણે જ મર્ડર કર્યું હોવાની વાત બહાર આવી હતી અને મામલો ઠંડો થયો હતો.પણ વસીમના નાનાભાઇની પત્નીએ તેના પરિવાર પર સમાધાનના પેટે 15 કરોડ રૂપિયાની વાત FIRમાં દાખલ કરતાં ફરીવાર બંધ થયેલા વસીમ બિલ્લા કેસની ચર્ચા શરૂ થઈ હતી.

મર્ડરમાં આરોપી પકડાઇ જતાં આ કેસ બંધ થયો હતો પરંતુ પરિણીતાએ રૂપિયા 15 કરોડનો ઘટસ્ફોટ કરતાં ફરીવાર વસીમ બિલ્લાની ફાઈલ ખુલે અને તેમાં તપાસ કરનાર અધિકારીઓ આરોપીઓ સામે પણ શંકાની સોય ટાંકવામાં આવી રહી છે.જો કે પોલીસે આ મામલે સાસરિયાંઓની ધરપકડ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત SGST વિભાગનો ખાડે ગયેલો વહીવટ : વેપારીએ એડ્રેસ બદલાતા બોગસ માની લઈ કાઢી ડિમાન્ડ નોટિસ
Next Article GST સર્ચ : લકઝરિયસ આઇટમના બિલો રજૂ કરાયા ન કરતા દમણના મૂન સ્ટાર હાઉસ ફૂટવેરમાંથી 11 કરોડની કરચોરી ઝડપાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up